SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મવિદ્યા * ૩પ કાર્યકારણભાવનું પ્રતિપાદન કરે છે ત્યાં સુધી એ એના ખરા પ્રદેશમાં છે, પણ વિવર્તીના અધિષ્ઠાનને પણ નિષેધ કરવા હિમત ધરે છે ત્યાં એ એની હદની બહાર જતું રહે છે. માટે બ્રહ્મવિદ્યા એક વિલક્ષણ જ્ઞાન છે, અશક્ય જ્ઞાન નથીઃ આપણું આખ્તર જીવનમાં અને બાહ્ય વિશ્વમાં જે ગૂઢ સત્વ રહેલું છે અને જે એ ઉભયને ઉકેલી જોતાં પ્રત્યક્ષ તરી આવે છે–-એને જાણવાની વિદ્યા એ “બ્રહ્મવિદ્યા' કહેવાય છે, અને સર્વ વિદ્યામાં એ પરમ વિદ્યા છે. વસન્ત, વિ. સંવત ૧૯૫૮, ફાલ્ગન.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy