SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અહાવિદ્યા ૫ બ્રહ્માવિદ્યા “ સચ્ચારમવિદ્યા વિદ્યાનામૂ ' भ० गी० ૩૧ "The only choice we can have is between a conscious metaphysics and an unconscious one, between hypotheses which we have examined and whose limitation we know, and hypotheses which rule us from behind, as pure prejudices do. It is because of this that the empiric is so dogmatic, and the ignorant man so certain of the truth of his opinion. They do not know their postulates, nor are they aware that there is no interprétation of an object which does not finally point to a theory of being "—Prof. Henry Jones k · All men, by their conduct, virtually adopt one philo sophy or another. Practically they give to its fundamental query either a materialistic or an idealistic answer. — Prof. Morris. re શ્રી શંકર ગવાન્ ‘વિવેકચૂડામણિ’ ના આરંભમાં કહે છેઃ—— " जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्वं ततो विप्रता तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात्परम्आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिमुक्तिना शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ (ભાવાથૅ− ) આ વિશ્વમાં અસંખ્ય ‘જન્તુઓ' ભર્યાં છે. પણ તે સર્વમાં ‘નર' ના એટલે મનુષ્યના જન્મ એ દુર્લભ છે જન્તુઓ+ તા માત્ર જન્મે છે અને મરે છે, પણ નર ’મનુષ્ય પોતાના આત્માને ઉષ્ટિ સ્થાન તરફ વિવેકમુદ્ધિ અને હૃઢતાપુરઃસર દોરી શકે છે, નીતિમાં રાખી—ચલાવી શકે છે. વળી ‘નર' એટલે જે મનુષ્યજાતિ તેમાં સ્ત્રી કરતાં પુરુષ વર્ગમાં જન્મ પામવા એ અધિક ભાગ્યનું ફળ છે.× ઉત્પન્ન થયેલી ભાવનાઓને સંગ્રહવાનું અને પાળવાનું કામ સ્ત્રીવર્ગનું છે, પણ નવીન ભાવનાએ શેાધી કઢિવાનું કામ અહુધા પુરુષવર્ગનું જ છે. પણ પુરુષર્ગમાં પણ સર્વને આ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy