SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ શ્રીમદ્ભગવદ્ગીતા સંબધી ઘેાડુંક પણ દર્શન થયું હોય તેનું ધ્યાનયાગની પ્રક્રિયાથી વિશેષ દર્શન" થઈ શકે પણ પ્રથમ તેા એ દર્શન જ ક્યાં મેળવવું એ પ્રશ્ન છે. ગીતાએ ખાર્થે સૃષ્ટિ અવગણી નથી. બહારથી આંખ ખસેડીને અન્તમાં જોશા તે જ પ્રભુ દેખાશે એમ એણે કહ્યું નથી. એના ઉપદેશમાં તો આખું વિશ્વ પ્રભુથી ભરેલું છે, માત્ર જોતાં આવડવું જોઇએ. પ્રભુ જગતના સ્રષ્ટા જ નથી કે જેથી એને વિશ્વની મહાર શેાધવા પડે. પ્રત્યેક પદાર્થનું આન્તર તત્ત્વ, એનું આદભૂત સ્વરૂપ પ્રભુ પેાતે છે. रसोsहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७-८ पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ । जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥७-९ बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७-१० बलं बलवतां चाहं कामरागविवर्जितम् । धर्माविरुद्ध भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥७-११ આ કથન માત્ર સાંભળીને બેસી રહેવાનું નથી; પણ એમાં જે દિષ્ટ કહી છે તે કેળવવી જોઈએ. વસ્તુત:, ઉપર જણાવેલા પદાર્થીમાં આપણને પ્રભુનું દર્શન થવું જોઇએ, અને એ થવા માંડે ત્યાર પછી જ આધ્યાત્મિક વિકાસના ક્રમમાં આપણે આગળ વધી શકીએ. પ્રભુ આખા વિશ્વમાં ‘સભર ભર્યાં ' હાવા છતાં, કેટલાંક સ્થાનવિશેષમાં એનું તેજ વિશેષ પ્રકટ થાય "Yoga is an honour to India. Selfrestraint, the deliverance of the mind from disturbing impressions, from the enticements upon the one thing needful, pure spirituality, has been insisted on by Bhaktas as well as by Buddhas, Jainas, and the great men of the Upanishads, a Yajnavalkya, the preacher of the mysticism of Brahiman-Atman, and a Kapila, the author of the scientific view of the universe It is true that man might save himself when no divinity was available. But when god has revealed himself in his power and love to seekers of salvation, Yoga, ascetic exercises are more than ever necessary in order to keep the soul free from the world while the duties of life are being performed”—Nathan Soderflom ( Gifford Lectures for 1931) ધરમપુ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy