SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ શ્રીમદ્દભગવદ્ગીતા સંબન્ધી થોડુંક નિયામક નથી. “પિતાશિ હોય વાવાજી રવમય જૂથ સુરતન”—એ આ ચરાચર વિશ્વને માયાળુ અને સન્માર્ગ દેરનાર પિતા છે, પૂજ્ય છે, મહાન ગુરુ છે. ન કેવળ પૂજ્ય પિતા કે ગુરુ છે, પણ પ્રેમભરી વત્સલ માતા છે. (“માતા પાતા પિતામg:”) આપણે પિતા આગળ જે નિર્ભયતાથી હદય ખુલ્લું કરી ન શકીએ તે માતા આગળ કરી શકીએ. પણ માતા આગળ પણ હદયના સઘળા ભાવ, સઘળી – ધરી ન શકીએ. એમાંનું કેટલુંક તો મિત્ર આગળ જ થાય. તેથી પરમાત્માને સુદઉં સર્વભૂતાનાં નિવાસ ફાર .... ... રઘુ....ઇત્યાદિ વચનથી જીવાત્માને મિત્ર અને સખા. પણ કહ્યો છે. પણ મિત્ર અને સખા કરતાં પણ એકતામાં ચઢે એ એક સંબન્ધ છે અને તે પતિ-પત્નીને. તે માટે અર્જુન “બિરઃ વિચાચાઉંસિ સેવ રોતુ”એમ કાર્યો છે. કાવ્યની વાણીમાં આ જીવાત્મા અને પરમાત્માના નિકટ સંબન્ધની પરાકાષ્ઠા છે. એ મધુર સંબંધ ઊંચામાં ઊંચા અને સરલમાં સરલ ભક્ત હૃદયએ જ જાણ્યો છે. અર્વાચીન ભારતમાં જયદેવ અને ચૈતન્ય એ અનુભવ્યો હતો. ઈસ્લામ ધર્મના સુફી પન્થીઓએ એને રસ પીધો છે. ખ્રિસ્તી ધર્મમાં ક્રાઈસ્ટને વરની અને ચર્ચ (ધર્મસંઘ) ને વધૂની ઉપમા કપીને બતાવ્યો છે, અને એ ધર્મની પ્રસિદ્ધ સાવી કુમારિકા સેઇન્ટ ટેરેસાએ એ અનુભવ્યો હતે. * « Hence the Soul's devotion to the Deity is pictured by Rādha's self-abandonment to her beloved Krishna, and all the hot blood of Oriental passion is encouraged to pour fourth one mighty flood of praise and prayer to the Infinite Creator, who waits with loving, outstretched arms to receive the worshipper into his bosom, and to convey him safely to etemal rest across the seemingly shoreless Ocean of Existence. Yet I am persuaded that no indecent thought entered their minds when they wrote those burning words; and to those who could protest, as I have often heard the protest made, against using the images of the lupunar in dealing with the most sacred mysteries of the Soul, I can only answer: “ Wer den Dichter will verstehen Muss in Dichters Lande gehen,” -Sir George Grierson the author of "The Literature of Hindustan ", in his “ Introduction to the Satsaiya" of Biharilal.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy