SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા ધાર્મિક દ્દારના માર્ગ ૩ આપણા ધાર્મિક ધાર્મિક ઉારના માર્ગે ૫૯ tr ( “ International Journal of Ethics ’’–‘ઈન્ટર્નેશનલ જર્નલ ઓફ એથિક્સ' એ નામના પત્રમાં મિ. એ. ઈ. ટેલર નામે એક ગૃહસ્થે “ Mind and Nature ''¢¢ મનુષ્યહૃદય અને પ્રકૃતિ ”——એ નામના એક લેખ લખ્યો છે. એમાં, પ્રકૃતિની મનુષ્યહૃદય ઉપર કેવી સ્પષ્ટ અસર થાય છે, પ્રકૃતિ મનુષ્ય સાથે કેવી વાતચીત કરી રહી છે, એ બતાવ્યું છે. એ ગૃહસ્થ ત્યાં સુધી કહે છે કે જડ ગણાતી પ્રકૃતિ વસ્તુતઃ ચેતન પદાર્થીના એક સમાજ રૂપ છે—જેમાંના દરેકને જ્ઞાનની અને ઇચ્છાપ્રયત્નની શક્તિ છેઃ "Nature, too, if its independent existence is to be anything more than a mere word, must be in reality a society of percipient and conative subjects. Either this, or a mere assemblage of ideas in my head'; there is no third possibility which can SO much as be stated in intelligible language. " 11 "Few of us can have gone through life without some experience of those special moods in which the aspects of external Nature are found to correspond marvellously with our own moral being. Whatever pedants may say to the contrary, it is a certain fact that there are aspects of Nature which have an inexplicable sympathy with all that is purest, kindliest and most strenuous in our own human nature. If you doubt it, try the effect of a morning alone in a firewood in early summer, and you will find that ભાવ છે, બ્રાહ્મધા પુનરુદ્ધાર જોવા અમારા બન્ધુઓને જેટલી ઉત્સુક્તા હશે તેટલી જ અમને પણ છે. પરંતુ ઉત્સાહના પૂરમાં તણાઈ ખડક ઉપર અથડાવા અમે રાજી નથી. માત્ર ખડકીનું અસ્તિત્વ સ્વીકારી એ સ્વીકારાનુસાર વર્તન રાખવાથી જ શ્રેય છે એટલુ સૂચવવાથી ઉત્સાહની મન્દતા જણાતી હૈાય તે તે અપવાદ સહન કરવા અમે તૈયાર છીએ. R
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy