SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા ૪૩૯ વગેરે દેશમાં ધામિકવૃત્તિ હુ નિકૃષ્ટ દશામાં ઊતરી પડી હતી અને તે વખતે મૂર્તિપૂજાએ બહુ બહુ અયેાગ્ય સ્વરૂપ ધારણ કર્યા હતાં; એ કારણથી કેટલાક જૂના યાહુદીઓ અને ક્રાઈસ્ટ વગેરે નવીન યાહુદીઓએ મૂર્તિપૂજા ઉપર પ્રહાર કર્યાં.+ પણ એટલા ઉપરથી, · મૂર્તિપૂજાની ઐતિહાસિક સદાષતાને ત્રૈકાલિક સદાષતારૂપે માની લઈ, અને પરમેશ્વર સચરાચર વ્યાપી રહેલા છે—જગત્થી પર (Transcendent) છે તેમ જગમાં (Immanent) પણ છે—એ વાત ભૂલી જઈ, ઉપર સ્વર્ગમાં બેઠેલે છે અને તેથી મૂર્તિથી ભિન્ન છે એમ ભ્રાન્તિમાં પડી, ક્રિશ્ચયને અને મુસલમાનોનું અનુકરણ કરી, આપણા અર્વાચીન સુધારા મૂર્તિપૂજાનું ખંડન કરવા જાય છે એ મ્હોટી ભૂલ છે. | સુર્શન, ફેબ્રુઆરી–૧૮૯૨ ] [+"It must also be remembered that the scientific settling of normal values is a matter of slow growth and that many a prophet has in consequence assigned what seem to us wholly disproportionate values in his assesssments of acts. Thus probably the most violent language with which crime was ever denounced has been launched against idolatery, which does not obviously harm society, sabbath-breaking which few communities have regarded as even immoral.........It is a psychologi cal puzzle that this destroyer of idols (Mohammed) maintained the ceremony of kissing the Black Stone, which at any rate bears a close resemblance to idolatry." DS. Margoliortla. આ વિદ્વાન ઑક્સફર્ડ યુનિવર્સિટિમાં અરૈખિકના પ્રેાફેસર છે, અને મુસલમાન ધર્મની બાબતમાં હાલમાં ઉત્તમ વિદ્વાન ગણાય છે. ]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy