SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પદ્દશનની સંકલના તાત્પર્ય માનીને, લોકે વેદવિરુદ્ધ મતમતભાગીને પણ ગ્રહણ કરવા ગ્ય માને છે—અને એવી રીતે અનેક ભાગ ચઢે છે.” ૩. ત્રીજી સંગતિ ત દ-વીપિકને અને અન્નભટ્ટ કરી છે. અન્નભટ્ટ લખે છેઃ “વાર્થજ્ઞાન પ્રાઇઝ છે. તથાપ્તિ-ઉજારમાં વરે द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य' इति श्रुत्या श्रवणादीनां तस्वसाक्षात्कारे हेतुत्वबोधनात् । श्रुत्या देहादिविलक्षणास्मज्ञाने सत्यप्यसंभावनानिवृत्तः युक्त्यनुसन्धानरूपमननसाध्यत्वात मननोपयोगिपदार्थनिरूपणद्वारा शास्त्रस्यापि मोक्षोपयोगित्वम् । तदनन्तरं श्रुत्युपदिष्टयोगविधिना निदिध्यासने कृते तदन्तरं देहादिविलक्षणात्मसाक्षात्कारे सति देहादौ अहमभिमानरूपमिथ्या ज्ञाननाशे सति दोषाभावात् प्रवृत्यभावे धर्माधर्मयोरभावाज्जन्माभावे पूर्वधर्माधर्मयोरनुभवेन नाशे चरमदुःखध्वंसरूपो मोक्षो जायते" ॥ ( =(પદાર્થોને જ્ઞાનનું પરમ પ્રયોજન મેક્ષ છે. “આરમા ઘા ઇત્યાદિ અતિ શ્રવણ મનન–અને નિદિધ્યાસનની તસ્વસાક્ષાત્કારમાં કારણુતા બતાવે છે. દેહથી આત્મા જુદે છે એમ અતિથી જાણ્યું, પણ એમાં અસભવની શકા થાય તેનું નિવારણ યુક્તિ–વિચાર યાને મનન–વડે બને છે. અને આ( ન્યાય )શાસ્ત્ર મનનમાં ઉયોગી એવા પદાર્થનું નિરૂપણ કરે છે અને એ રીતે મેક્ષમાં ઉપયોગી થાય છે. તે પછી કૃતિમાં કહેલા ગવિધિ પ્રમાણે નિદિધ્યાસન કરવામાં આવે છે. એટલે દેહથી વિલક્ષણ એવા આત્માને સાક્ષાત્કાર થાય છે; એ થતાં, દેહાદિકમાં હું એવા અભિમાનરૂપી મિથ્યાજ્ઞાનને નાશ થાય છે. અને એ નાશ થયો એટલે રાગદ્વેષાદિ દેપ રહેતા નથી. અને દેવ ન રહ્યા, એટલે પ્રવૃત્તિ નહિ, અને પ્રવૃત્તિ નહિ એટલે ધર્મ-અધર્મ નહિ, અને એ નહિ એટલે પુનર્જન્મ નહિ, અને પૂર્વના ધર્મ અધર્મને ચાલુ જન્મમાં અનુભવથી નાશ થયો એટલે છેવટના દુઃખધ્વ સરૂપી મેક્ષ સિદ્ધ થયે) હવે નીરક્ષીરન્યાયે આ ત્રણ સંગતિને તપાસીએ. (૧) વિજ્ઞાનભિક્ષુ ન્યાયવૈશેષિક અને સાંખ્યને અવિરોધ સાધે છે એ દીક છે. પણ એમાંથી સાર એ નીકળે છે કે આપણા જીવનનું પરમ પ્રજન સિદ્ધ કરવા માટે વૈરાગ્યાદિ જે સાધન આચરવાનાં છે, તેમાં ન્યાય
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy