SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામ અને વિવર્ત ૩૭૧ सारेण मायाद्वारकत्वमास्थेयमिति वाच्यम् । न हि तत्रोपादानत्वं मायाद्वारकमित्यवगम्यते, अपितु प्रकृतिमायाश्रयत्वमात्रम् । ततश्च प्रतिज्ञाधनुरोधादुपादानत्वं 'मात्वि'ति शुत्यनुरोधात् प्रकृत्याश्रयत्वं चेत्यस्तु, न तुपादानत्वमपि परम्परयाश्रयणीयम् । न च निर्विकारत्वश्रुत्यनुसारेण उत्सर्गतः प्राप्त साक्षात्वं परित्यज्यत इति वाच्यम् । श्रुतिद्वयस्वारस्यानुरोधेन विकारमिथ्यात्वकल्पनोपपत्तेः। अपि च श्रुतिप्रतिपादितयोर्विकारित्वनिर्विकारत्वयोः श्रुत्याधनुसारेणैव विरोधपरिहारसम्भवे नश्रुत्यस्वारस्यापादकं किञ्चित स्वयं कल्पनीयम् । श्रुतिश्च विकारमिथ्यात्वं प्रतिपादयति वाचारम्भणमित्याधा, एवंपुराणमपि-'ज्ञानस्वरूपमत्यन्तनिर्मले परमार्थतः। तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम्।' इत्यादिना। ततश्च विकारस्य मिथ्यात्वात् न स्वाभाविकनिर्षिकारत्वविरोधितेत्येव श्रुतिस्मृत्यनुयायिभिः परिहार आस्थेयः।"- (ब्रह्मविद्याभरण) અર્થ–વિકાર, પરિણામ, અન્યથાભાવ” એ સર્વ એક અર્થવાચક છે. બ્રહ“અછૂત્રમાણુ” ઇત્યાદિ શ્રુતિવાકયોથી અને “રથમવર્ક ધ્રુવન” ઇત્યાદિ સ્મૃતિવાકયેથી સર્વવિકારરહિત છે એમ સમજાય છે ત્યારે બ્રહ્માને પરિણામ કેમ કહે છે ? આના જવાબમાં– (૧) કેટલાક કહે છે કે–સૃષ્ટિવાક તપાસમાં બહાનુ ઉપાદાનત્વ સમજાય છે. અપૃથસિદિએ કરી વિકારના આશ્રય હેવું એનું નામ ઉપાદાન.' અને શ્રુતિમાં તે નિર્વિકારત્વનું પ્રતિપાદન છે. (આ વિરોધ થયો.) માટે આ બંનેના વિરોધને પરિહાર કરવા સારૂ, સુષ્ટિવાકયમાં આત્મા–બ્રહ્મ આદિ પદેને અર્થ, માયા, “અવ્યક્ત” “અજા–આદિ શબ્દવાચ્ય જે દૈવી શક્તિ તદિશિષ્ટ ઈશ્વર કરવામાં આવે છે. આમ હોવાથી વિકારિત્વરૂ૫ ઉપાદાનત્વ અવ્યક્તરૂપી વિશેષણમાં જ પર્યવસે છે, અને વિશેષ્યભૂત જે બ્રહ્મ એનું શ્રુતિ નિર્વિકારત્વ પ્રતિપાદન કરે છે, તેથી વિશેષ્યાંશમાં એને (વિકારિત્વરૂપ ઉપાદાનત્વને) બાધ થાય છે. આમ કહેનારાઓ બીજા શબ્દોમાં સેધર સાંખ્ય પક્ષ જ સ્થાપે છે કારણ, તેઓ પણ પ્રકૃત્યેશમાં જ ઉપાદાનત્વ માને છે. વળી, સૂયાદિ વાક્યમાં આત્મા–બ્રહ્મ આદિ પદેની (ઉપર બતાવેલી રીતે પ્રકૃતિથી વિશિષ્ટ (ઈશ્વરમાં) લક્ષણ કરવી પણ બરાબર નથી, “વલ્ય જ્ઞાનમન્ત ચૈ” એમ વિશુદ્ધ બ્રહ્મ (ઈશ્વર નહિ, પણ બ્રહ્મ) વિષે વાત શરૂ કરી “તમia પતરામિન ' આવા સંમતઃ” “તે આ વિશુદ્ધ આત્મામાંથી
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy