SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ પરિણામ અને વિવર્ત -- * પરિણામ અને વિવર્ત (વિચારમાળા) १ "अविद्याकल्पितनामरूपलक्षणेन रूपभेदेन व्याकृताव्याकूतात्मकेन तत्त्वान्यत्वाभ्यामनिर्वचनीयेन ब्रह्मपरिणामादिसर्वव्य. वहारास्पदत्वं प्रतिपद्यते । पारमार्थिकेन च रूपेण सर्वव्यवहारा. तीतमपरिणतमवतिष्ठते वाचारम्भणमात्रत्वाच्चाविद्याकपितस्य नामरूपभदस्येति न निरवयवत्वं ब्रह्मणः कुप्यति।" (રેસૂ૦ ૨ ૨ ર૭-રામિrse) અર્થ—અવિદ્યા થકી કલ્પિત એવાં જે નામ અને રૂપ એ રૂપી વ્યાકૃત અને અવ્યાકૃત, તથા જેને એરૂપ પણ કહી ન શકાય અને જેને એથી જુદા પણ કહી ન શકાય એવા; રૂપભેદને લીધે બ્રહ્મ પરિણામાદિ સર્વ વ્યવહાર પામે છે, અને પારમાર્થિક રૂપે સર્વ વ્યવહારથી અતીત અપરિણત રહે છે; કારણ કે અવિદ્યા થકી કલ્પિત જે નામ અને રૂપને ભેદ એ તો માત્ર વાણુથી આરંભાયેલું છે. માટે એથી બ્રહ્મના નિરવયવત્વને બાધ આવતું નથી. અત્રે ધ્યાનમાં લેવાનું કે–(૧) અવિદ્યારૂપ ન કહેતાં, “અવિદ્યાથી કલ્પિત” એમ કહ્યું છે; (૨) માયાને પરિણામ ન કહેતાં, બ્રહ્મને પરિસુમ કહ્યો છે; (૩) એ પરિણામથી બ્રહ્મના નિરવયવત્વને બાધ આવતો નથી, એનું કારણ એમ બતાવ્યું કે નામ અને રૂપ રૂપી પરિણામ એ અવિદ્યા થકી કલ્પિત છે, અર્થાત મિથ્યા છે. તાત્પર્ય કે–(૧) બ્રહ્મને પરિણામ બોલાય છે, પણ (૨) એ પરિણામ મિથ્થા હેવાથી બ્રહના નિર્વિકારત્વને બાધ આવતો નથી. २ " स्यादेतत् । न वयमनेकत्वव्यवहारसिद्धयर्थमनेकत्वस्य तारिवकत्वं कल्पयामः किन्तु श्रौतमेवास्य तात्विकत्वमिति વતિ “કૃતારો” તિ રિરિા “નિત્યુત્ત” ના मृदादिदृष्टान्तेन कथंचित्परिणाम उन्नयो न च शक्य उन्नेतुमपि, मृत्तिकेत्येव सत्यमिति कारणमात्रसत्यत्वावधारणेन कार्यस्यानृत. भामती पृ० ३५८
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy