SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિનાં સાધન " ओं नमो भगवते तस्मै यत एतच्चिदात्मकम् । पुरुषायादिवीजाय परेशायाभिधीमहि || *****....... ... नमो नमस्तेऽखिलकारणाय । सर्वागमाम्नायमहार्णवाय ******** निष्कारणायाद्भुतकारणाय । नमोऽपवर्गाय परायणाय || एकान्तिनो यस्य न कंचनार्थ वाञ्छन्ति ये वै भगवत्प्रपन्नाः । अत्यद्भुतं तच्चरितं सुमङ्गलं गायन्त आनन्दसमुद्रमनाः ॥ ......00 300.............. स वै न देवासुरमर्त्यतिर्यङ् न खी न षण्ढो न पुमान् न जन्तुः । नायं गुणः कर्म न सन चासनिषेधशेषो जयतादशेषः ॥ tr ૨૩૯ ...... 33000. ઋત્યાદિ. પ્રભુ ગરુડ ઉપર બેસી એ ગજની વ્હારે ધાય છે, એમને જોતાં વાંત જ ગજ એક કમળનું પુષ્પ સૂંઢમાં લઈ પ્રભુને અર્પે છે અને નારાયળાવિતગુત્તે મળવન્નમસ્તે' ~એમ કહી નમસ્કાર કરે છે. પાછળના કવિઓએ આ છેવટનું વર્ણન આ કરતાં પણ વધારે રાસક કર્યું છે. કહે છે કે પ્રભુ લક્ષ્મીજીની સાથે એકાન્તમાં બેઠા હતા, તે આ ગજેન્દ્રની ચીસ સાંભળી, લક્ષ્મીજીને પડતાં મૂકી, ક્યાં જાઉ છુ એટલું પણ કહેવા ન રહી, એકદમ ગરુડ ઉપર સ્વાર થયા, અને ગજના મુખમાંથી “ દરે ! '”—શબ્દના ‘દ' પૂરા થઈ ઉચ્ચારાય છે એટલામાં તે એ ગજેન્દ્રની સામે આવીને ઊભા ચક્ર વતી ગ્રાહનું વિદ્યારણ કર્યું, ગ્રાહ જે દેવલ ઋષિના શાપથી આ તિયાનિમાં પડયેા હતા તે પેાતાનું મૂળ દિવ્ય ગન્ધર્વરૂપ પામ્યા. અને ગજેન્દ્ર પણ ભગવાનના સ્પર્શ માત્રથી અજ્ઞાનના અન્ધમાંથી વિમુક્ત થઈ ભગવત્સ્યરૂપ બની ગયા. ’ 1 :
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy