SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીso i મમ” ૨૦૧ પિતાના મનુષ્ય બધુઓને કરુણું કરી બતાવ્યા છે. એ માગે તેઓએ પિતાપિતાની બુદ્ધિ અનુભવ અને માનસબંધારણને અનુસરીને જોયા છે તથા બતાવ્યા છે, અને આપણે પણ એ જ પ્રમાણે એને આપણું બુદ્ધિમાં ઊતારી, અનુભવની સાથે એને મેળ થાય છે કે કેમ એ જોતા જઈ આપણું પિતાનું માનસબંધારણ ધ્યાનમાં રાખી, અધિકારાનુસાર એ સેવવાના છે. એ માર્ગ તે જ્ઞાન ભક્તિ અને કર્મઃ ભગવદગીતામાં એ ત્રણેના સ્વરૂપનું અને પરસ્પર સંબન્ધનું પુષ્કળ નિરૂપણ કર્યું છે. એ ત્રણેને ગ્ય સમન્વય થતાં, મહારા જીવનનું સૂત્ર એનું જ છે, હું મારું હારું કહું છું એ વસ્તુતઃ એનું જ છે, હું પોતે એને જ છું, પછી મહારૂં સ્વતન્ન આપું” (અખાને શબ્દ) કયાં રહ્યું આ જ ભક્તિની પરાકાષ્ઠા, "मन्मना भव मद्भक्तो मधाजी मां नमस्कुरु"। "सर्व धर्मान् परित्यકચ મ શર ” (ભ. ગી) એ સૂત્રમાં ઉપદેશેલો “પ્રપત્તિ ગ.” એ જ પ્રપતિ-ગથી અજ્ઞાનના આવરણને ભંગ અને જ્ઞાનની સિદ્ધિ અને એને જ વ્યાવહારિક જીવનમાં પ્રવેશ આ જ “બ્રાહ્મી સ્થિતિ” અને એ જ ખરું “બ્રહ્મનિર્વાણ.” વસનત આશ્વિન સંવત ૧૯૯૦
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy