SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ એક હરિકીર્તન ( ગરમી ) દુઃખડૂબ્યા એ જગજંન ! આ હુ આવ્યેા રે; તમ કાજ તાં મુજ રાજ્ય, સુખા બહુ વિધિનાંરે, રાજમન્દિર સુખમય સાજ, રજનિદિન સુખનારે, ( સાખી ) 66 ૧૭૩ ક્ષણે સહુ થીં ક્રુત્યજ એક, તનું સર્વ એ આ રાણૢ મધુરી ! તે તાં હવે તુજ ભુજવાઁ વ્હાલી સુરેખ, ” પણ આખરે એ ‘ ક્રુત્યજ એક ' ને, અને તેની સાથે; એના ‘ ઉદરે આ વાર રે જે ઉભગેરે’~એને પણ, વિશ્વના ઉદ્દાર અર્થે ત્યજવાને એ તૈયાર થઈ ગયા અને— ( ચાપાઈ ત્રણ તાલની ) કરી યશેાધરાને પ્રણામ, સૂતી જે ભરનિદ્રામાં આમ, કાંઈં ભાવ અવણ્ય ભરેલાં, નાંખ્યાં તેને વન્દ્વનપર ઘેલાં, હજી અશ્રુથી ભીનું વદન, લેવા છેલ્લી વદાયનું મન, કીધી પ્રદક્ષિણા ત્રણવાર, શય્યા કરી ધરી ભક્તિભાર; જોડી, ધડકતે હ્રદયે પાણિ, ખેલ્યા સિદ્ધાર્થ અવિચલ વાણીઃ— કરી આ રમ્ય શય્યા માહિ, કરું શયન કદી હુ નાહિ.” ત્રણ વેળા ગયા રાજન, પાટે આવ્યા વળી વેળ ત્રણ; હેવું રાણીનું સૌન્દર્યપૂર, હેવા પ્રેમ હેના ભરપૂર; અન્તે ખળ કરી છૂટયા શયનથી, ધાર્યાં શાક પછી નવ મનથી; ચાલ્યા, શ્યામ રજનિમાં ચાલ્યા, માર્ગ જ્યંતિ અનુપના ઝાલ્યું. 66 આ આખ્યાનમાં અનેક રમણીય ચિત્રા છે. કાઈ એક ચિત્રથી આનન્દ પામ્યું હશે, તે કાઈ ખીજાથી. હું પણ કદાચ જુદે સમયે જુદા ચિત્રથી આનન્દ પામત. પણ આ સમયે વસ્તુતઃ મારા મન ઉપર સૌથી વધારે અસર, કરનાર નીચેની એ લીટી નીવડી “ એ સમે સિદ્ધાર્થે ઊંચા વ્યેામમાંહિ નિહાળતા, ચાલ્યા, શ્યામ રજનિમાં ચાલ્યું..............' " “ એ સમે સિદ્ધાર્થ ઊંચા બ્યામ માંહિ નિહાળતા.” એ સંગીતમુખે સાંભળતાં જ~~~ એક તરફ્ ઊંચુ વ્યેામ અને ખીજી તરફ સિદ્ધાર્થે—એ એ વચ્ચેના ભેદ બહુ ઉત્કટ રીતે મારી ષ્ટિ આગળ ઉપસ્થિત થયા, અને મનમાં
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy