SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ એક હરિકીર્તન K જીતુ (૨) મૂલમન્ત્રની ખીજી પંક્તિ—— જમી સાવિાતુ વા ચભેટ.”——એના ઉદાહરણમાં રા, નરસિહરાવે સિદ્ધાર્થે—ગૌતમજીદ્દના મહાભિનિષ્ક્રમણની કથા લીધી. આ ક્રમ શ્રોતાજનને ઠીક પડયા, કારણ કે મહાભિનિષ્ક્રમણમાં પણ સીતાત્યાગની માફક ધમઁઅર્થે સ્વસુખના ત્યાગની જ વાત છે—તથાપિ એમાં સીતાત્યાગ જેવા કર્તવ્યને વિકટ પ્રસંગ નથી, અને તેથી કલ્પનાશક્તિને પહેલા આપ્યાન કરતાં આમાં એછે શ્રમ પડે છે. એ માટે રા. નરસિંહરાવે પેાતે મૂળ એડવિન આર્નોલ્ડના “ Light of Asia ” ને આધારે, ગુજરાતીમાં કેટલાક કાવ્યખડ રચ્યા છે તેમાંના એકના ઉપયાગ કર્યો. આ કથા——જે સીતાત્યાગ કરતાં સામાન્ય વાચકને ઓછી જાણીતી છે તે નીચેના ઉતારાથી જાણવામાં આવશેઃ— (ઢારા ) નાથ સમીપ સૂતી હતી, મૃદુ શય્યામાં જે; અર્ધ ઊઠો ત્યહાઁ રાણી એ, ત” પ્રાવરણે દે. કરતલ એ ભાળે ધર્યાં, ઉર ઉછળે અવિરામ, ગરગર અર્થે ઢાળતી, સુન્દરી એ ગુણધામ; સિદ્ધાર્થતણા કર પછી, સુન્મ્યા કઈં ત્રણવાર, ત્રીજે ચુમ્બને કહ્યુરવ, કીધા મૃદું ઉચ્ચાર. “ નાથ ! જાગા । નાથ ! જાગા ! 19 વાણી ઘો આશ્વાસની C શું છે? પ્રાણ 'શું? વ્હાલી! શું છે? પૂછતા ઉલ્લાસથી. ( ગીતિ ) તષિવે અવ્યક્ત જ, કે વાણી રહી કાંઈં અટકી; ડૂમા હ્રદય ભરાયા;અંતે રાણી વદી સુદીન ખની. ( કુતવિલમ્મિત ) મૂર્તી હું નાથ? સુખે મૃદુ નીંદરે; શિશુ વહું ઉદરે તુજ તે સ્ફુર્ર, વન, મેદ, અને વળી પ્રેમની, દ્વિગુણુ નાૐ વહી હ્રદયે રહી,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy