SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ નવા દર્શન આ બતાવવા યત્ન કરીશ. દરમિયાન જડ— આ વિશ્વ સંબન્ધી આપણા વિચારા ૧૬ વિદ્વાન—ખીને કાઈ વખતે હું દ્રવ્યના આ નવા પૃથક્કરણે કેવા ફેરવી નાંખ્યા છે એ વિષે વાત કરીશું. જિજ્ઞાસુ—આપ માના છે કે આ સાયન્સની શેાધેાથી સામાન્ય બુદ્ધિના મનુષ્યની જીવન વિષેની સમઝણમાં કાંઈ ફેર થયેા હોય ? વિદ્વાન—જરૂર થયા છે. બીજી પણ અસરા થઈ છે. સધળું જ્ઞાન વહેલું મે સામાન્ય જનના અન્તમાં ઊતરે છે, અને તેઓ જાણે પણુ હિ એવી રીતે એમને વિચારપરિવત કરી મૂકે છે. આ રીતે સાયન્સની આઇનસ્ટાઇનના નવીન ( ગણિતશાસ્ત્રની ) શાધાએ જનસમાજનું દૃષ્ટિબિન્દુ બદલી નાંખ્યું છે. [ વસન્ત, ફાલ્ગુન, ૧૯૮૭
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy