SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૬૯ કહેવા યાવત્ પિતાપિતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. સંપૂર્ણ સ્થિતિસંબધી આ કથાસંભવ એક સ્પર્ધક થાય છે. તેથી આ છાસઠ પ્રકૃતિનાં કુલ ૫દ્ધ કે અગિગુણસ્થાનકના સમય પ્રમાણુ થાય છે. અયોગિ–ગુણસ્થાને ઉદયવાળી વસત્રિક વગેરે આઠ પ્રકૃતિનાં પદ્ધકે પણ આ જ પ્રમાણે થાય છે. પરંતુ અગિ-ગુણસ્થાનકના ચરમસમયે પણ આ પ્રવૃતિઓની સ્વરૂપ સત્તા હેવાથી ચરમસમય સંબધી એક સ્પદ્ધક અધિક થવાથી અગિના સમય કરતાં એક રૂદ્ધક અધિક થાય છે. મનુષ્યગતિ વગેરે ચાર પ્રકૃતિનાં પણ ત્રણ વગેરેની જેમ અગિ-ગુણસ્થાનક આશ્રયી સમયાધિક અગિ-ગુણસ્થાનકના કાળ પ્રમાણ પદ્ધ થાય છે. તેમજ મનુષ્યગતિ તથા ઉચ્ચત્રનાં ઉદ્ધલના વખતે ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ પછી અનુદયાવલિકામાં સમયન્ત આવલિકા પ્રમાણ અને ચરમરિથતિઘાતના ચરમપ્રક્ષેપથી પિતપતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનું એક-એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધા થાય છે. મનુષ્પાયુનાં ભવને અને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. વળી યશકીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણના અને એક સ્પર્ધક થાય છે. તે આ રીતે-મેહના સર્વોપશમ સિવાયની ક્ષપિતકર્મોશની સઘળી ક્રિયાઓ કરી દીર્ધકાળ સંયમનું પાલન કરી પકવુિં કરનાર આત્માને અપ્રમત્ત ગુણરથાનકે યથાપ્રવૃત્તકરણના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસકર્મસ્થાન છે. તેમાં એક-એક પરમાણુની વૃદ્ધિએ ચાવત સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ આત્મા સુધીના ભિન્ન-ભિન્ન છે આશ્રયી અનંત પ્રદેશસત્કર્મ સ્થાને થાય છે. તેઓને સમુદાય તે એક પદ્ધક છે. વિઢિયસપ્તક વગેરે સત્તર પ્રવૃતિઓનાં અગિ-ગુણસ્થાનક આશ્રયી ઔરીરિક સપ્તકની જેમ અગિના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. તેમજ ઉદ્ધલના વખતે ચરમસ્થિતિઘાતને ચરમપ્રક્ષેપ થયા બાદ જે માત્ર ઉદયાવલિકા રહે છે તેને પણ સ્તિબૂકસંક્રમ દ્વારા ક્ષય કરતાં કરતાં ત્યારે સ્વરૂપસરાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કમવની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સર્વ જઘન્ય પ્રદેશસત્તાવાળા પિતકર્મીશ આત્માને જે પ્રદેશસત્તા છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, અને ત્યારબાદ એક–એક પરમાણુની વૃદ્ધિએ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતમશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન છ આશ્રયી અનન પ્રદેશસત્કર્મ સ્થાને થાય છે. તેઓને સમુદાય તે એક સ્પર્ધક. એ જ પ્રમાણે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ બે સમયની સ્થિતિ શિવ રહે ત્યારે બીજું. ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજું-એમ અનુદઘાવલિકામાં ચરમસમયરૂપ એક સમય ન્યૂન આલિકાના સમય પ્રમાણ અને ચરમથિતિવાતના ચરમપ્રક્ષેપથી આરંભી પિતાપિતાની ઉરિથતિસત્તા સુધીનું યથાસંભવ એક-એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy