SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ પાસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ‘ગ્રહ ગુણશ્રેણિએ કરી` કાળ કરી' ચતુર્થ' ગુણસ્થાનક લઇ અનુત્તર વિમાનમાં જાય તે ત્યાં આ બે ગુણશ્રેણિએ પણ ઘટે છે. " ૮૫ સામાન્યતઃ પ્રાયઃ સર્વ પ્રકૃતિના પ્રદેશય ગુણશ્રેણિના શિરણાગે વત્તતા ગુણિતકર્માંશ આત્માને અને જઘન્ય પ્રદેશેાદય' ક્ષપિતકર્માંશ આત્માને હોય છે. " - ઉત્તર, પ્રકૃતિ આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશદયના સ્વામી, સાત માસ અધિક આ માંડી કેવલજ્ઞાન પામે તે આત્માને લઘુક્ષપણાવાળા કહેવાય છે. વર્ષ ની ' ઉંમરે. ૐ સથમ લઈ અંતર્મુહૂત્ત માં જ ાપકશ્રેણિ તેવા આત્માઓને પ્રથમ થાડા જ પ્રદેશા ક્ષય થાય છે અને ઉદયના અંતે સત્તામાં ઘણા પ્રદેશ હોવાથી હ્રદયમાં પણ ઘણા પ્રદેશ આવે છે. એથી લઘુક્ષપણાએ કમના ક્ષય કરવા તૈયાર થયેલ શૈશ્િવકર્માંશ જીવને ક્ષાયિક સમ્ય i ! ફેવના ચરમ સમયે સમ્યફલ માહનીયના, આ તરકરણ કર્યા બાદ પ્રથમસ્થિતિના ચર સાથે ત્રણ વેદના, નવમા ગુણસ્થાન પોતપાતાના ઉજ્યના ચરમસમયે ક્રાધાદિ ત્રણ સજ્વલનના અને સૂક્ષ્મસ પરાયના ચરમસમયે સજ્વલન લાભના ઉત્કૃષ્ટ પ્રદેશાય હાય છે. * તે જ આત્માને ક્ષીણુમેહના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણુ અને પાંચ આતરાય એ ચૌદના ઉત્કૃષ્ટ પ્રદેશય હોય છે પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિધકાવરણનાં ઘણાં યુદ્ધતા સત્તામાં હોવાથી ઉદ્દયમાં પણ વધુ આવે તેથી તેને અવધિદ્ધિકાવરણના ઉત્કૃષ્ટ પ્રદેશાય સમજવા. તેજ આત્માને સાગિના ચરમસમયે ઔદારિકસપ્તક, તૈજસ-કામણુસપ્તક, સસ્થાનષક, પ્રથમ સઘયણ, વદિ વીશ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્તન અપ્રશસ્ત વિહાયેાગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અને નિર્માણુ રૂપ આવન પ્રકૃતિના તેમજ તે જ સચૈાગિ આત્માને સ્વરનિરોધના ચરમસમયે એ સ્વરના, અને શ્વાસેાચ્છવાસ-નિરોધના ચરમસમયે ઉચ્છવાસ નામકમના વળી અચેગિના ચરમસમયે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, તીથ કર નામકમ, એ વેદનીય અને ઉચ્ચગેાત્રના ઉત્કૃષ્ટ પ્રદેશાય હાય છે. . ઉપİતમાહ ગુણસ્થાનકે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિક્ષગેિ વતા જીવને નિદ્રા અને પ્રચલામાંથી જેના-ઉય હાય તેના ઉત્કૃષ્ટ પ્રદેશય થાય છે. વળી તે જ ગુણશ્રેણિના શિરભાગના પૂર્વ સમયે કાલ કરી દેત્રમાં ઉત્પન્ન થયેલાને પ્રથમ સમયે ગુણશ્રેણિના શિરભાગે વતાં દેવર્ધિક અને વૈક્રિયસપ્તક 'એ નવના ઉત્કૃષ્ટ પ્રદેશાય ચાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy