SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ પચરંગ્રેહ પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૩ પહેલા તથા ચોથાથી નવમા સુધીના કેઈપણ ગુણસ્થાનકે વર્તમાન પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ઉત્કૃષ્ટ ચગે મોહનીયકમને એક કે બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, ત્યારબાદ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી અતુટ પ્રદેશબંધ કરી પુનઃ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, પછી ફરીથી અનુભ્રષ્ટ કરે. એમ આ બન્ને બંધ વારાફરતી અનેકવાર થતા હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. સવથી અલ્પ વીર્યવાળો, લબ્ધિ-અપર્યાપ્ત સૂકમ નિગદને જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મોહનીયકમને એક જ સમય જઘન્ય પ્રદેશબંધ કરે, ત્યારબાદ અપ પ્ત-અવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણ ચોગની વૃદ્ધિ થતી હોવાથી બીજા સમયથી સંધ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેને અજઘન્ય પ્રદેશબંધ કરે, પુનઃ ઉપરોક્ત અવસ્થા પ્રાપ્ત કરી એક સમય જઘન્ય બંધ કરી અજઘન્ય પ્રદેશબંધ કરે. એમ જઘન્ય–અજઘન્ય પ્રદેશબંધ પણ સંસારમાં વારાફરતી અનેકવાર થતા હોવાથી સાદિ અધુવ એમ બે પ્રકારે છે. પહેલા તથા ચેથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકે રહેલ પર્યાપ્ત સંસિપંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગે ત્યારે આયુષ્ય બાંધે ત્યારે તેને ઉત્કૃષ્ટ અને પછી અનુક્રૂણ પ્રદેશબંધ કરે, આયુષ્યકર્મ અઘુવબંધી હોવાથી તેના આ અને બંધ સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. સર્વથી અલ્પ વીર્યવાન, લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષમ નિગોદને જીવ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમ સમયે આયુષ્યને બંધ કરે ત્યારે એક સમય જઘન્ય અને પછી અજઘન્ય પ્રદેશના ધ થતું હોવાથી તે મને પણ સાદિ–અપ્રુવ છે. દશમાં ગુણસ્થાને ક્ષપક અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન કેઈપણ જીવ ઉત્કૃષ્ટ ચગે એક અથવા બે સમય સુધી શેષ છ કર્મને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે માટે તે સાદિ અધ્રુવ છે અને તે જ આત્મા જ્યારે ઉત્કૃષ્ટ ગસ્થાનકથી પડી અથવા અગિયારમાં ગુણસ્થાનકે અધક થઈ ત્યાંથી પડી દશમાં ગુણસ્થાને આવી મદમસ્થાને વતતે હોય ત્યારે આ છ એ કર્મને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ, દશમાં ગુણસ્થાને ઉત્કૃષ્ટ ચગસ્થાને અથવા અબંધસ્થાનને નહિ પ્રાપ્ત કરેલ જીવને અનાદિ, અભયને કોઈપણ કાલે અતૃહૃષ્ટ પ્રદેશબંધને વિરછેદ ન થતો હોવાથી ધ્રુવ અને ભને કાલાન્તરે વિચછેદ થશે માટે અધુવ. એમ અનુણ પ્રદેશબંધ ચાર પ્રકારે છે. આ છ કર્મને જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધ પણ માહનીયકર્મની જેમ સાદિ અને અધુર એમ બે પ્રકારે છે. દશમાં ગુણસ્થાને શપક અથવા ઉપશમણિમાં ઉત્કૃષ્ટ ગે વર્તમાન આત્મા ૧૭
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy