SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ પાઁચસ ગ્રહ–પાંચમું દ્વાર સાયંસ ગ્રહ સ્થિતિસ્થાનની અદ, એક સમયે એક જીવને એક જ અધ્યવસાય હોવા છતાં અનેક જીવા આશ્રયી અસખ્ય લાકાકાશના પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય ઘટી શકે છે. ૮૧૮ *** (૮) સાધાદિ દ્વાર આયુષ્ય વિના સાત મૂળકના અજઘન્ય સ્થિતિમધ સાદાદિ ચાર પ્રકાર અને જઘન્યાદિ શેષ ત્રણ મધ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એકેક કર્મના દશ એમ સાતકના સિત્તેર અને આયુષ્યકમના જઘન્યાદિ ચારે અંધ સાદિ-મધ્રુવ એમ એ પ્રકારે હાવાથી કુલ આઠે. એમ આઠે કર્માંના કુલ અઠ્ઠોત્તર ભાંગા થાય છે. તે આ પ્રમાણેમાહનીય ક્રમ ના જઘન્ય સ્થિતિ ધ ક્ષેપક નવમા ગુણુસ્થાનકના ચશ્મસમયે અને આયુષ્ય વિના શેષ છે ના સમસપરાયના ચરમસમયે એક જ સમય પહેલી જ વાર કરે, પછી અધવિચ્છેદ થાય. માટે સાદિ અશ્રુવ. ક્ષપદ્મણિની અપેક્ષાએ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે સામાન્યથી તે તે સ્થાને તે તે ક્રમના દ્વિગુણુ અને ઉપશમશ્રેણિથી પડતી વખતે તે તે સ્થાને તે તે ક્રમના તેથી પણ દ્વિગુણુ એટલે કે ક્ષેપકશ્રેણિના ખંધ કરતાં ચાર ગુણા સ્થિતિમધ થાય છે. જઘન્ય સિવાય સર્વ સ્થિતિમધ અજાન્ય કહેવાય, તે સાતે ક્રમના ઉપશાંતમાહે અખંધ કરી ત્યાંથી પડતા દશમે ગુણસ્થાને આવી છ ક્રમના અને નવમે આવી માહનીયકમના પુનઃ અંધ શરૂ કરે ત્યારે અજધન્ય સ્થિતિખંધની સાદિ, જેઓ ખધસ્થાનને પામ્યા જ નથી તેએને અનાદિ, અલભ્ય થવાને મધના અ ંત જ થવાના નથી માટે ધ્રુવ અને ભવ્ય જીવેાને કાલાન્તરે અંધવિચ્છેદ થશે. માટે અધ્રુવ એમ જધન્યઅધ ચાર પ્રકારે છે. ઉપરોક્ત સાતે કમના ઉત્કૃષ્ટ સ્થિતિમધ અતિ સક્લિષ્ઠ પરિણામી સન્નિ-પશ્ચિ ન્દ્રિય અતર્મુહૂત્ત પર્યન્ત કરે, ત્યારબાદ ત્નિ અને અશિ જીવા જઘન્યથી અન્તસુહૂત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાલ પર્યન્ત અનુત્કૃષ્ટ બંધ કરે, પુનઃ અતિસ બ્લિટાવસ્થામાં સજ્ઞિ-પચેન્દ્રિય ઉત્કૃષ્ટ અને અન્યકાળે અનુત્કૃષ્ટ અધ કરે, એમ વારાફરતી અનેકવાર પ્રાપ્ત થતા હેાવાથી અને સ્થિતિમા સાત્તિ—અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. આયુષ્યકસ અપ્રુવમ`ધી જ હોવાથી તેના જઘન્યાદિ ચારે પ્રકારના અધની જ્યારે શરૂઆત કરે ત્યારે સાદિ અને અંતર્મુહૂત્ત પછી અંધ પૂર્ણ કરે ત્યારે અાવ એમ જઘન્યાદિ ચારે અંધ એ પ્રકારે છે પાંચ જ્ઞાનાવરણુ, ચાર દનાવરણ, પાંચ અંતરાય, ચાર સજ્વલન આ અઢાર પ્રકૃતિએના મજઘન્ય સ્થિતિમધ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ સ્થિતિબંધી સાત્તુિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દશ એમ અઢાર પ્રકૃતિના (૧૮૪ ૧૦=૧૮૦) એકસેસ એશી અને શેષ એકસેસ એ પ્રકૃતિના જઘન્યાદિ ચારે સ્થિતિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy