SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ પાસાહમાં હારn ૯૧ પર્યાપ્ત સંપિચેન્દ્રિયમાં આ પાંચે ઉદીરણાસ્થાને હોય છે. શેષ તેર જીવજેમાં સાત અથવા ઓઠની જે ઉદીરણા હોય છે.* * * * * * જે કેમપ્રકતિઓનો ઉદય જતાની સત્તાનાં અંત સમય સુધી હોય તે કર્મ પ્રકતિઓને શરમાવલિકામાં માત્ર ઉદય હોય છે, પણ ઉદીરણા હતી નથી. * - ત્યાં ચિંથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં ઉપશમ અથવા ક્ષાયિક સમ્યફય પ્રાપ્ત કરનારને સમ્યકત્વ મોહનીયના ઉદયની ચરમાવલિકામાં સમ્યકત્વ મોહનીયને જે જીવે તેવમાં ગુણસ્થાને ત્રણ વેદમાંથી જે વેદ ક્ષપકશ્રેણિનાં પ્રારંભ કર્યો હોય તે ઇવેને તે વેચેની ચરમાવલિકામાં તે તે વેદને સૂકમસેપરાય ગુણસ્થાનકની અન્ય આવલિમાં સંજવલન લોભન, ક્ષીણમેહની છેલ્લી આવલિકામાં નવ આવરણ એને પાંચ અંતશય એ ચૌને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની અન્તિમ આવલિકામાં મિથ્યાત્વને તેમ જ મરણ સમયની અન્ય આલિકામાં ગ્રંથાસંભવ ચારે -આયુષ્યને કેવળ ઉદય હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. સાતા- અસાતા વેદનીય તથા “મનુષ્પાયુને અપ્રમત્તથી અગિં ગુણસ્થાનક સુધી અને મનુષ્યગતિ પંચેન્દ્રિય જાતિ, ત્રસારિક, સૌભાગ્ય, આદેહિક, જિનનામ તથા ઉચ્ચગેત્રને અગિ ગુણસ્થાનકે કેવળ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હેતી નથી. તેમ જ આહાર પર્યાપ્તિની શરૂઆતથી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાચકને કેવળ ઉદય હોય છે. પરંતુ તથાસ્વભાવે ઉદીરણા હેતી નથી. આ ૪૧ પ્રકૃતિની ષકાળમાં અને શેષ ૮૧ પ્રકૃતિઓની સર્વકાળમાં ઉદચની સાથે જ ઉદીરણા હોય છે. સામાન્યથી બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા અનાદિ-અનંત, અનાદિ સાન્તા અને સાદિ–સાન એ ત્રણ પ્રકારે છે. સાદિ-સાન ભાંગાને કાળ સર્વત્ર જઘન્યથી અનહર અને ઉત્કૃષ્ટથી દેશનાદ્ધ પુદગલ પરાવર્તન પ્રમાણ છે. આ બંધાદિ ચારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ્ના હોદથી ચાર ચાર પ્રકારે છે. વળી તે પ્રકૃતિ આદિ ચારે ઉત્કૃષ્ટ, અતુલ્ફ, જઘન્ય અને અજઘન્યના ભેદથી ચાર-ચાર પ્રકાર છે, • ત્યાં પ્રકૃતિ બંધાદિમાં જે વધારેમાં વધારે હોય તે ઉત્કૃષ્ટ, તે સિવાય શેષ સવ અge (એટલે તેમાં જઘન્ય પણ આવી જાય) એ જ રીતે જે ઓછામાં ઓછો હોય તે જઘન્ય અને તે સિવાય શેષ સવ અજઘન્ય (અહિં અજઘન્યમાં ઉત્કૃષ્ટ પણ આવી જાય.) આ રીતે ઉત્કૃષ્ટ અને અનુલ્ફમાં અથવા જઘન્ય અને અજઘન્યમાં સર્વ આવી જાય છતાં આગળ કેઈ સ્થળે વિવાભેદે અતુત્ય અને કેાઈ સ્થળે અજધન્ય ચાર
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy