SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ પંચસગ્રહ-પાંચમું હાર ટીકામાં જે જ્ઞાનાવરણદિના સ્પકની સંખ્યા કહી તે જ ગાથામાં કહે છે– खीणद्धासंखंसं खीणताणं तु फड्डुगुक्कोस । उदयवईणेगहियं निहाणः एगहीणं तं १९७५॥ क्षीणावासंख्येयांश क्षीणान्तानां तु स्पर्द्धकोत्कर्षः । उदयवतीनामेकाधिक निद्राणामेकहीनः सः ॥१७५॥ અર્થ–ક્ષીણુમેહ ગુણસ્થાનકે જેની સત્તાને નાશ થાય છે તે ઉદયવતી પ્રકૃતિએના એક અધિક ક્ષીણુકયાય ગુણસ્થાનકની સંખ્યામા ભાગના સમય પ્રમાણ સ્પદ્ધ કે થાય છે અને નિદ્રાના એક હીન પદ્ધ થાય છે. ટીકાનુ–ક્ષીણમેહગુણસ્થાનકે જેની સત્તાને નાશ થાય છે તે જ્ઞાનાવરણપંચક દર્શનાવરણચતુષ્ક અને અતરાયપાચક એ ચૌદ પ્રકૃતિઓને સ્પદ્ધત્કર્ષ–કુલ રૂદ્ધ કેની સંખ્યા ક્ષીણકષાયગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે. માત્ર એક સ્પર્ધક વડે અધિક છે. કયુ એક સ્પર્ધક વધારે હોય છે? તે કહે છે– - ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પિતાપિતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યd. સંપૂર્ણ સ્થિતિનું જે પહેલાં એક સ્પર્ધક કહ્યું છે તે એક સ્પદ્ધક વડે અધિક ક્ષીણકષાયગુણસ્થાનકના સંયાતમા ભાગના સમય પ્રમાણ સ્પર્ધા કે થાય છે. નિદ્રા અને પ્રચલાની ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમસમયે સ્વરૂપ સત્તા નહિ હોવાથી તે ચરમસમય સંબંધી એક સ્પદ્ધક હીન તે બંનેના સ્પદ્ધ થાય છે. એટલે કે જ્ઞાનાવરણીયાદિ ચૌદે પ્રકૃતિનાં જેટલા સ્પર્દકે કહ્યા તેનાથી એક હીન નિદ્રાદ્ધિકના સ્પદ્ધ થાય છે. ૧૭૫ હવે અગિ ગુણઠાણે જેને અંત થાય છે તેના સ્પદ્ધ કહે છે अज्जोगिसंतिगाणं उदयवईणं तु तस्स कालेणं । एगाहिगेण तुलं इयराणं एगहीणं तं ॥१७॥ अयोगिसत्ताकानामुदयवतीनां तु तस्य कालेन । एकाधिकेन तुल्य इतरासामेकहीनः सः ॥१७६॥ અથ—અગિ ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રકૃતિએના. એક સ્પઢક વડે અધિક અગિ ગુણસ્થાનકના કાળ તુલ્ય સ્પર્ધાકે થાય છે અને ઈતર-અનુવ્યવતી પ્રતિઓના એક ચૂત થાય છે.. ટીકાનુડ–અગિકેવલિ ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે-મનુષ્યગતિ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy