SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૫ પચસહ-પાંચમું દ્વાર શેષ ઉત્કૃષ્ટ અનુણ અને જઘન્ય એ ત્રણ વિકલ્પ સાદિ અને સાત એમ છે પ્રકાર છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા જેનું સ્વરૂપ અગાડી કહેવાશે તે ગુણિતકમશ સાતમી નરકમૃથ્વીમાં વર્તમાન મિથ્યાષ્ટિને હેય છે અને શેષકાળ તેને પણ અનુકષ્ટ પ્રદેશસત્તા હોય છે માટે તે બંને સાદિ સાત લાગે છે. જઘન્યભંગ તે અજઘન્યને વિચાર કરતા વિચાર્યું છે. આયુના ઉત્કૃષ્ટ, અજીત્યુ, જઘન્ય અને અજઘન્ય એ ચારે વિક ચારે આયુની અછુવસત્તા હોવાથી સાદિ અને સાંત એ બે ભાંગે છે. ૧૫૩ હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાદિ વગેરે ભંગની પ્રરૂપણ કરે છે– सुभधुवबंधितसाई पणिदिचउरंसरिसभसायाणं । संजलणुस्साससुभखगघुपराघायणुकोसं ॥१५४॥ चउहा धुवसंतीणं अणजससंजलणलोभवजाणं । तिविहमजहन्न चउहा इमाण छण्हं दुहाणुत्तं ॥१५५॥ शुभध्रुववन्धिनीत्रसादिपञ्चेन्द्रियचतुरस्रऋषभसातानाम् । संज्वलनोच्छ्वासशुभखगतिपुंपराधातानामनुत्कृष्टम् ॥१५४॥ चतुर्दा ध्रुवसत्ताकानां अनयश संज्वलनलोमवानाम् । त्रिविधमजघन्यं चतुर्द्धा आसां षण्णां द्विधाऽनुक्तम् ॥१५५॥ અર્થ-ધ્રુવબંધિની શુભ પ્રકૃતિએ, ત્રસાદિ દશક, પંચેન્દ્રિય જાતિ, સમચતુરસસંસ્થાન, વજઋષભનારાચસઘયણ, સાતવેદકીય, સંજવલન ચતુષ્ક, ઉચ્છવાસ, શુભવિહાગતિ, પુરુષદ અને પરાઘાતની અત્કૃષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારે છે. તથા અનંતાનુબષિ યશકીર્તિ અને સંક્વલન લેભ વજિત ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે છે. અનંતાનુબધિ આદિ છ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ચાર પ્રકારે છે, તથા જે જે પ્રકૃતિઓમાં જે જે વિકલ્પ નથી કહ્યા તે સઘળા વિકલ્પ બે પ્રકારે છે. ટીકાતુ–ધ્રુવબંધિની શુભ પ્રકૃતિઓ-નિમાણ અગુરુલઘુ શુભવદિ અગીઆર, તર્જસકામણસપ્તક એ પ્રમાણે વીશ, તથા ત્રસાદિ દશ, પચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, વજઋષભનારા સંઘયણ, સાતવેદનીય, સંજવલન ચતુષ્ક, ઉચ્છવાસ, શુભવિહાગતિ, પુરુષવેદ અને પરાઘાત સઘળી મળી બેતાલીસ પ્રકૃતિઓની અનુદ પ્રદેશસત્તા સાદિ, અનાદિ, શૂર્વે અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– વજઋષભનારાચ સંઘયણ વર્જિત શેષ એકતાલીસ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy