SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ પચસ'એંઢપાચનું કાર કંકાળે પુરુષવેદની સત્તાના નાશ થાય છે. આ ‘હકીક્ત પુરુષવેદના ઉદયે ક્ષેપકશ્રેણિ સ્વીકાર કરનાર આશ્રયી પ્રતિપાદન કરેલી છે. ૧૩૮ i- હવે સ્ત્રીવેદ અને નપુસકવેદના' ઉત્તરે ક્ષેપકશ્રેણિ સ્વીકાર કરનાર આશ્રયી વિધિ કહે છે.. 1932 L 'થીનું 'નપુલ કથીવેયર તંત્તનું જ માઁ 'હું ' અનુમોëનિ નુાત્ર નપુંસકથી પુનો સંસા15 स्त्र्युदये नपुंसकः स्त्रीवेदश्व सप्तकं च क्रमात् । नपुंसकवेदे युगपत् नपुंसकस्त्रियौ पुनः सप्तकम् ॥१३९॥ ' Y,73, અ—શ્રીવેદના ઉદયે ક્ષપશ્રેણિ પર આરૂઢ થનાર પહેલા નપુ સવેદના થય કરે છે, ત્યારપછી સખ્યાતા સ્થિતિઘાત એળગી ગયા ખાદ્ય સ્ત્રીવેદના ક્ષય કરે છે અને ત્યારપછી પૂર્વોક્ત કાળ ગયા બાદ હાસ્ય દિષક અને પુરુષવેદના એક સાથે ક્ષય કરે છે. નપુ ́સકવેદના ઉચે ક્ષપશ્રણ આરભનાર સ્ત્રીવેદ અને નપુંસકવેદમાં એક સાથે ક્ષય કરે છે અને ત્યારપછી પુરુષવેદ અને હાસ્યાદિષટ્ક એ સાત પ્ર તિના સમકાળે ક્ષય કરે છે. જ્યાં સુધી તે તે પ્રકૃતિના ક્ષય કર્યાં હોતા નથી ત્યાં સુધી તેની સત્તા હેાય છે, ત્યારખાઇ હોતી નથી. ઉપશમશ્રેણિ આશ્રયી અગીઆરમા ગુણુસ્થાનક પર્યંત સત્તા હોય છે. ૧૩૯ . ' ત્યારપછી શું કરે? તે કહે છે— संखेज्जा ठिइखंडा पुणोवि कोहाइ लोभ सुहुमन्ते । आसज्ज खवगसेढी सव्वा इयराइ जा संतो ॥१४०॥ ". सङ्ख्येयानि, स्थितिखण्डानि पुनरपि क्रोधादिः लोमः सूक्ष्मत्वे । आश्रित्य क्षपकश्रेणिं सर्व्वा इतरायां यावत् शान्तम् ॥१४०॥ અથ—સંખ્યાતા સ્થિતિમા ઓળંગી ગયા ખાદ અનુક્રમે ધાદિના ક્ષય થાય છે અને લાલના સૂક્ષ્મસ પરાયપણામાં ક્ષય થાય છે. ક્ષપકથ્થૈણુિ આશ્રયી આ હકીક્ત કહી છે. ઉપશમશ્રેણિમાં તે સઘળી પ્રકૃતિ ઉપશાંતમે હગુણસ્થાનક પર્યંત સત્તામાં હાય છે. 1 ટીકાનુ॰પુરુષવેદના ક્ષય થાય પછી સંખ્યાતા સ્થિતિખા એળ’ગીને સજનલન ક્રોધના નાશ થાય છે, ત્યારપછી સખ્યાતા સ્થિતિખા વ્યતીત થયા ખાદ સજવ લન માનના ક્ષય થાય છે, ત્યારપછી સખ્યાતા સ્થિતિમા ગયા ખાઇ સજ્વલન માયાના ક્ષય થાય છે. સ`જ્વલન લાલના ' સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનકના ચશ્મસમયે ક્ષય થાય છે. '.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy