SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પચસ ગ્રહ-પ્રથમહાર ક્ષાએ ક્રમશઃ ચડતા ચડતા અસખ્ય લાકાકાશ પ્રદેશપ્રમાણુ વિશુદ્ધિસ્થાને હોય છે. કહ્યું છે કે અપ્રમત્તયતિના તરતમભાવે-ક્રમશઃ ચડતા ચડતા અસંખ્યાતા લેાકાશ પ્રદેશપ્રમાણે વિશુદ્ધિસ્થાના જ્ઞાની મહારાજે જાણેલા છે, કે જેના ઉપર રહેતા-તે અધ્યવસાયે વત્તત્તા સુને પ્રમત્ત કહેવાય છે.' આ ભગવાન અપ્રમત્તસયતને વિશિષ્ઠ તપ અને ધર્મધ્યાનાદિના ચેાગે કર્માં ખપાવતા, અને તેથી કરીને અપૂર્વ અપૂર્વ વિશુદ્ધિસ્થાના ઉપર ચડતા મના વજ્ઞાન આદિ અનેક ઋદ્ધિએ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે—તે અપ્રમત્તસયત મહાત્મા તીવ્ર વિષ્ણુદ્ધના ચેગે કમ ખપાવતાં શ્રુતસમુદ્રને અવગાહે છે, અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તથા મનઃવજ્ઞાન અને કાષ્ઠાદ્ધિ બુદ્ધિ પણ પ્રાપ્ત કરે છે, ૧ તથા તે ચારિત્રરૂપ ગુણના પ્રભાવથી જ ધાચારણબ્ધિ, વિદ્યાચારણુ લબ્ધિ, અને સૌષધિ આદિ અનેક લબ્ધિ, તેમજ અક્ષીણમહાનસ આદિ બળે ઉત્પન્ન થાય છે. ૨' તેનું જે ગુણસ્થાન તે અપ્રમત્તસથત ગુણસ્થાન કહેવાય છે. આ પ્રમત્ત અપ્રમત્ત બને શુશુસ્થાનક અતર્મુહૂતૅ અંતર્મુહૂત્ત પરિ વત્તન પામ્યા કરે છે. ૪૨ ૮. અપૂર્વકરણ ગુણુસ્થાન પૂર્વ પૂર્વે નહિ થયેલા, અથવા અન્ય ગુણુસ્થાનકા સાથે ન સરખાવી શકીએ તેવા, અને કરણ-સ્થિતિઘાતાદિ ક્રિયા અથવા પરિણામ. તાત્પર્ય એ કે પૂર્વે નહિ થયેલા, અથવા અન્ય ગુણુસ્થાનકા સાથે જેને ન સરખાવી શકીએ એવા સ્થિતિઘાત, રસઘાત, શુશુશ્રેણિ, ગુણસક્રમણ, અને અપૂર્વ સ્થિતિ ધ, એ પાંચે પટ્ટાથી જેની 'દર થાય, અથવા પૂર્વે નહિ થયેલા અપૂવ પરિણામ જેની અંદર હેાય તે અપૂવ કરણ કહેવાય. હવે સ્થિતિઘાત્તાદિનું સ્વરૂપ કહે છે— ૧ જ્ઞાનાવરણીયાદિ ક્રમની દીર્ઘ સ્થિતિને અપવત્તના ક્રાણુવર્ડ ઘટાડી અપ કરવી તે સ્થિતિઘાત. ૨ રસધાત-સત્તામાં રહેલ જ્ઞાનાવરણીયાદ અશુભપ્રકૃતિના તીવ્ર રસને અવના— કરણવર્ડ ઘટાડી અપ કરવા તે રસઘાત. આ બંનેને પૂર્વ ગુણુસ્થાનામા રહેલા આત્માએ વિશુદ્ધિ અવ્ હાવાથી અલ્પ પ્રમાણુમાં કરતા હતા, અહિં વિશુદ્ધિ તીવ્ર હોવાથી માટા પ્રમાણમાં કરે છે. પૂર્વગુણુસ્થાનમાં વધારે કાળમાં અલ્પ સ્થિતિ અને રસ દૂર થતા હતા, અહિં વિશુદ્ધિ તીવ્ર હાવાથી ચેડા કાળમાં ઘણી સ્થિતિ અને ઋણા રસ દૂર કરે છે. ૩ ગુણશ્રેણિ-અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાયવડે અપવત્તના કરણથી ઉપરની સ્થિતિમાથી ઉતારેલાં લિકાને શીઘ્ર મપાવવા માટે ઉદય સમયથી આરભી અન્તર્મુહૂત્તના સમયપ્રમાણુ સ્થાનકાની અંદર પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનામાં અસખ્ય અસંખ્યગુણાકાર દલિક્રાને જે ગેાઠવવા તે શુશ્રેણિ ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરશત્તર સમયે અસમ અસન્ધ્યગુગુ દલિકા ઉતારે છે, અને તેને ઉડ્ડયસમયથી આરભી અન્તમુહૂત્ત પ્રમાણુ સ્થાનકમાં અમ્રખ્યાતગુણુ વૃદ્ધિએ ગાવે છે. જેમકે પહેકે પ્રમયે જે દલિકા ઉત્તાર્યો તેમાંથી ઉદયસમયમાં થાડા, તેનાથી પછીના સ્થિતિસ્થનમાં અસંખ્યાતગુ ણા, તેનાથી પછીના સ્થિતિસ્થાનમાં અસાતગુણુ એમ પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તર ઉત્તરસ્થાનમાં અસંખ્યાતગુણુ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy