SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસગ્રહ-પાંચ દ્વાર હરપ • ટીકાતુ–નપુંસકવેદ, વેદ, શોકમોહનીય, અનંતાનુબંધિ ચતુષ્ક અને અરતિમિહનીય એ આઠ પ્રકૃતિ સિવાય, દર્શનમોહનીયની ત્રણું, અપ્રત્યાખ્યાનાવરણાદિ બોર કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ મોહનીયની વિશ પ્રકૃતિને અતરકરણથી-અંતરકરણ કરી દેવામાં જ્યારે જાય ત્યારે ત્યાં ઉદયાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશય થાય છે. તાત્પર્ય આ પ્રમાણે-કોઈ ક્ષધિતકશ ઉપશમ સમ્યગદષ્ટિ આત્મા ઉપશમ -સમ્યકત્વથી પડતા અતરકરણને સમર્ષિક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાંથી સમ્યકત્વ મેહનીયાદિના દલિકે ખેંચીને અંતરકરણની છેલ્લી આવલિકામાં ગપુર છીક ગઠવે છે * તે આ પ્રમાણે–પહેલા સમયમાં ઘણું દલિક ગોઠવે, બીજા સમયમાં વિશેષહીન, -ત્રીજા સમયમાં વિશેષહીન, એમ યાવત્ ચરમસમયમાં વિશેષહીન ગઠવે છે. હવે સમધિક કાળ પૂર્ણ થાય અને જે મિથ્યાતવાહનીયને ઉદય થાય તે તેને, મિશાહનીયનો ઉદય થાય તો તેને અને સભ્યત્વ મોહનીય ઉદય થાય તો તેને ઉદયાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય છે. દર્શનત્રિક સિવાય શેષ સત્તર પ્રવૃતિઓનું ઉપશમણિમાં અંતરકરણ કરી શ્રેણિમાં જ કાળધર્મ પામી દેવલોકમાં જાય ત્યાં પહેલે જ સમયે બીજી સ્થિતિમાંથી દલિકે ખેંચી ઉદય સમયથી આરંભી ગેપુરાકારે ગેટવે. તે આ પ્રમાણે-ઉદય સમયમાં ઘણું ગોઠવે, -બીજા સમયમાં વિશેષહીન, ત્રીજા સમયમાં વિશેષહીન; એ પ્રમાણે વિશેષહીન આવલિલિકાના ચરમસમય પર્યત ગોઠવે. તે આવલિકાના ચરમસમયે વત્તતાં પૂર્વોક્ત સત્તર મૃતિઓનો જઘન્ય પ્રદેશેય કરે છે. ૧૨૪ હવે દેવલોકમાં નપુંસકવેદાદિ આઠ પ્રકૃતિના નિષેધ અને સત્તર પ્રવૃતિઓને જઘન્ય પ્રદેશદય હવાનું કારણ કહે છે उवसंतो कालगओ सम्बटे जाइ भगवइ सिद्धं । तत्थ न एयाणुदओ असुभुदए होश मिच्छस्त ॥१५॥ उपशान्तः कालगतः सार्थे याति भगवत्यां सिद्धम् । तत्र नतासामुदयः अशुभस्य उदये भवति मिध्यात्वस्य ॥१२५।। અર્થ-કાળધર્મ પામેલ ઉપશાંત કવાથ આત્મા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં જાય એમ ભગવતિસૂત્રમાં કહ્યું છે. ત્યાં નપુંસકદાદિ આઠન ઉદય હોતું નથી. તથા અશુભ મરણ વડે મરનાર કે નહિ મરનારને મિથ્યાત્વને જઘન્ય પ્રદેશદય થાય છે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy