SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર G8 वेयणिय उच्चसोयंतराय अरईण होश ओहिसमो। निहादुगस्स उदए उकोसठिईड पडियस्स ॥१२॥ वेदनीयोवेर्शोकान्तरायारतीनां भवत्यवधिसमः । निद्राद्विकस्योदये उत्कृष्टस्थित्याः पतितस्य ॥१२॥ અર્થ–વેદનીયહિક ઉચ્ચગેત્ર, શોક, અંતરાયપંચક અને અરતિને જઘન્ય પ્રદેશદય અવધિજ્ઞાનની જેમ થાય છે. તથા નિદ્રાવિકને ઉત્કૃષ્ટ સ્થિતિથી નિવૃત્ત થયેલાને તેને ઉદય છતાં જઘન્ય પ્રદેશદય થાય છે. ટીકાનુ સાત, અસાતવેદનીય, ઉચ્ચગોત્ર, શાકાહનીય, અંતરાયપંચક અને અરતિમોહનીય એ દશ પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય અવધિજ્ઞાનાવરણની જેમ થાય છે. એટલે કે અવધિ જ્ઞાનાવરણને જ્યાં અને જે રીતે જઘન્ય પ્રદેશદય કહ્યો છે, ત્યાં અને તે રીતે એ દશ પ્રકૃતિએને પણ જઘન્ય પ્રદેશદય થાય છે. બાદ મિથ્યા જવાનું જણાવ્યું છે. મિયા ગયા બાદ ફલેશના વશથી દીધું સ્થિતિ બા અને સાગત સ્થિતિની ઉઠત્તના કરે. તેમાં બંધ કરવાનું એટલા માટે લખ્યું છે કે બંધ હોય ત્યારે જ ઉદના થાય છે. ઉધના કરવાનું કારણ નીચેના સ્થાનમાં દલિ અલ્પ રહે તે છે. બંધાવલિકાના અંત સમયે જવન્ય પ્રદેશદય થાય એમ કહેવાનું કારણ બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે બંધાચેલા ઘણા પ્રદેશનો ઉદય થાય તેથી જઘન્ય પ્રદેશેાદય ન થાય માટે બંધાવલિકાને અંતસમય જધન્ય પ્રાદય માટે લીધે છે. વળી અહિં એમ પણ શંકા થાય કે દેવપણામાં અમુહૂd ગયા પછી મિથ્યાત્વે ઈ દીર્થ રિથતિ આવે અને ઉઠત્તના કરે એમ કહ્યું પરંતુ વરસ, બે વરસ કે તેનાથી વધારે કાળ ગયા પછી બાધે એમ કેમ ન કહ્યું? તેના ઉત્તરમાં સમજવાનું કે લાબા કાળ ગયા પછી પિતકમીં શપણું ટકી શકે નહિ કારણ કે બધા તે શરૂ છે. વળી બંધાવલિકા ગયા પછી ઉદીરણ વડે વધારે પ્રમાણમાં ઉદય થાય અને તેથી પણ જધન્ય પ્રદેશદય થઈ શકે નહિ. વળી એમ પણ શકા થાય કે શરૂઆતના અંતમુહૂર્તમાં શું બંધ નથી થતું? તેના ઉત્તરમાં સમજવું કે તે અનિવાર્ય છે. કારણ કે સયમના વશથી ઉત્પન્ન થયેલ આત્મા અતદત પર્વત તો ઉપરના ગુણહાણે ટકી રહે ત્યારપછી માવે જાય એટલે જ અતદૂત ગયા પછી વિગેરે હકીકત સંગત થાય છે. વળી શંકા થાય કે મિથ્યાત્વે જવાને હેતુ શો? તેના ઉત્તરમાં જાણવું જે ઉદ રિસ્થતિને બંધ અને વધારે પ્રમાણમાં ઉઠતના પહેલે જ ગુણકારણે થાય છે ૧ ભાવના આ પ્રમાણે કોઈ પિતકમીશ આત્મા સંયમ પ્રાપ્ત કરે અને તેના વશથી દેવમાં જાય, ત્યાં અંતર્મુહૂd ગયા પછી મિથ્યાત્વ પ્રાપ્ત કરે. તથા આટલા કાળમાં ઉદય ઉદીરણા વડે ઘણા દલિકો ઓછાં કરે મિથ્યાત્વે જઈ સંલેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બધે અને ઘણા દલિની ઉઠત્તના કરે એટલે નીચેના સ્થાનમાં અલ્પ પ્રમાણમાં દલિ રહે તે દેવને એ દશ પ્રકૃતિએનો બધાવલિકાના અતસમયે જધન્ય પ્રદેશોદય થાય છે. નિકાદિકને પણ આવા સ્વરૂપવાળા દેવને જ જધન્ય અદલ થાય. માત્ર ઉત્કૃષ્ટ બંધ કરી નિવૃત થાય અને પછી તરત તેને ઉદય થાય તેને કહે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy