SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસહચાંચમું દ્વાર ૭૧૯ કદાચ અસંખ્યાત વર્ષના આયુવાળા તિયચનું આયુ બાંધ્યું હોય અને મરણ પામીને તિશ થાય તેને તિર્યચકિ સાથે પૂર્વોક્ત ચાર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય. અને યુગલિયા મનુષ્ય સંબંધી આયુ આપ્યુ હોય અને મનુષ્ય થાય તે મનુ"ખ્યાનુપૂવિશ્વ સાથે પૂર્વોક્ત પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. ૧૧૭ संघयणपंचगस्स उ बिइयादितिगुणसेढिसीसम्मि ।। आहारुजोयाणं अपमत्तो आइगुणसीसे ॥११॥ संहननपञ्चकस्य द्वितीयादित्रिगुणश्रेणिशिरसि । आहारकोद्योतयोरप्रमत्तः आदिगुणशिरसि ॥११॥ અર્થ–પ્રથમવજે પાંચ સંઘયણને દ્વિતીય આદિ ત્રણ ગુણશ્રેણિના શિરે વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે. તથા આહારકસપ્તક અને ઉદ્યોત નામકમને પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતા અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે, ટીકાનુ—પ્રથમ સિવાય પાંચ સંઘયણ નામકર્મને દ્વિતીયાદિ ત્રણ ગુણશ્રેણિના શિરે વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તાપર્ય આ પ્રમાણે કોઈ એક મનુષ્ય દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે ગુણિ કરે, ત્યાર ૧ ભવિષ્યનું કોઈ આયુ ન ભાળ્યું હોય અગર ત્રણ નરનું, વૈમાનિક દેવનું કે અસંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય-તિયચનું આયુ બાધ્યું હોય તે જ ક્ષાયિક સમ્મફતવ ઉત્પન્ન કરે છે માટે “યુગલિયા” એ વિશેષણ જેડયુ છે. ચિને ભવાશ્રિત નીચગાનનો જ ઉદય હોય છે. મનુષ્યને ચોથે ગુણઠાણે - ઉદય હોઈ શકે છે પાચમે અને તેથી અગાડી તો મનુષ્યને ગુણાપ્રત્યયે ઉચગાત્રને જ હિદય હાય છે. પહેલા નીચના ઉદય હોય તો પણ તે પલટાઈ જાય છે. ત્યાંથી પડીને ચોથે આવે તે મૂળ હોય તે ગાત્રને પણ ઉદય થઈ શકે છે માટે તેને થે ગુણઠાણે મનુષ્યાદિને ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટે છે. ક્ષાયિક સમવી વૈમાનિકમાં જ હેવાથી અને ત્યાં દુર્ભાગાદિને ઉદય નહિ હોવાથી દેવગતિમાં તેને ઉત્કૃષ્ટ પ્રદેરોદય કહ્યો નથી. ૨ અહિં પ્રથમ સિવાયના પાંચ સંધયણને ઉત્કૃષ્ટ પ્રદેશદય દેશવિરતિ આદિ સંબધી ત્રણ ગુણ-એણિઓના શિરભાગે વર્તતા મનુષ્યને કહ્યું પરંતુ બીજા અને ત્રીજા સંધયણને કમરતવ વગેરેમાં અગિયારમા ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે અને આ ત્રણ ગુએણિઓ કરતા ઉપશાન્તાહની ગુણ શ્રેણિમા દલિક રચના અસંખ્ય ગુણ હોય છે. તેથી આ બે સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઉપશન્સમેહ ગુણસ્થાને પ્રથમ સમયે કરેલ ગુણણિના શિરભાગે વર્તતા છવને જ સંભવી શકે. છતાં આ ગ્રંથકતી તથા કેટલાક અન્ય ગ્રંથકાર "ઉપશમણિનો આરંભ પણ પ્રથમ સંધથણવાળો જ કરે છે પણ બીજા ત્રીજા સંધયણવાળા નહિ એમ માને છે. જુઓ પચસંગ્રહ-સપ્તતિકા ગા. ૧૨૯ ની ટીકા. તેથી અહિં પાચે સ ધષણને ઉછ પ્રદેશદય દેશવિરતિ આદિ સંબધી ત્રણ ગણણિના શિવભાગે વત્તતા મનુષ્યને જ કહેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy