SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર - - - - - ૮૯ सेसाणंतमुहत्तं समया. तिस्थाउगाण अंतमुहू । बन्धो जहन्नओवि हु भंगतिग निञ्चबंधीणं ॥१६॥ .: शेषाणामन्तर्मुहूत समयात्. तीर्थापोरन्तमुहर्त्तम् । बन्धो जघन्यतोऽपि हु मंगत्रिकं नित्यबन्धिनीनाम् ॥१६॥ .. - “ અર્થશેષ અધુવબંધિની પ્રકૃતિઓને સમયથી આરંભી અંતમુહૂર્ત પર્યત બંધ હોય છે. તીર્થંકરનામ અને એયુને અંતમુહૂર્ત બંધ હોય છે અને નિત્યબધિ પ્રવૃતિઓ આશ્રયી ત્રણ ભાગ છે - - - ટીકાનુo–જે પ્રકૃતિએ આશ્રયી પહેલાં નિરંતર બંધકાળ કહ્યો તે સિવાય પ્રથમ વર્જ સંસ્થાનપચકપ્રથમ વર્જ સંઘયણપચક, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સ્થાવરદશક, હાસ્ય, રતિ, અરતિ, શેક, નરકદ્ધિક, આહારકટ્રિક, આતપ, ઉદ્યોત, સ્ત્રીવેદ, નપુંસકવેદ, સ્થિર, શુભ, યશકીર્તિ, અશાતવેદનીય અને . અપ્રશસ્તવિહાગતિ એ એક્તાલીસ પ્રકૃતિએને જઘન્ય સમયમાત્ર બે ધ થાય છે અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પર્યત બંધાય છે. ત્યારપછી અન્ય આશ્રયી અવશ્ય પરાવર્તન પામે છે. કારણ કે તે સઘળી અધુવબંધિની પ્રકૃતિઓ છે. તીર્થકર નામકર્મ , અને આયુકમને જીવ સ્વભાવે જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પત નિરંતર બંધ થાય છે. ઉત્કૃષ્ટથી અંધકાળનુ પ્રમાણે પહેલા કહ્યું છે. નિત્યબંધિવબંધિ પ્રકૃતિઓના બ ધકાળ આશ્રયી ત્રણ ભાંગા જાણવા. તે આ પ્રમાણે અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં અભવ્ય આશ્રયી અનાદિ અનંત અંધકાળ છે. કારણ કે તેઓને અનાદિકળથી બધાયા કરે છે માટે અનાદિ અને ભવિષ્યકાળમાં કેઈ કાળે બંધને વિચ્છેદ નહિ કરે માટે અનંત. તથા જે ભવ્યે હજી સુધી મિથ્યાત્વથી આગળ વધ્યા નથી પણ હવે પછી વધશે અને બંધિની પ્રકૃતિઓના બંધને વિચ્છેદ કરશે તેવા ભવ્ય છે આશ્રયી અનાદિ સાંત છે અને ઉપર્શમણિથી પહેલા જ આશ્રયી સાદિ સાંત છે. આ પ્રમાણે અંધવિધિ કહ્યો ' બર્ષિધિ સમીપ્ત. ૧ આ પ્રવૃતિઓમાંથી હાવરતિ, અરતિશોક, આહારદિક, સ્થિર, શુભ, યશકીર્તિ અને અશાતવેદનીય સિવાયની સઘળી પ્રકૃતિઓ પહેલાં મેં ગુણઠણ સુધી જ બંધાય છે ત્યા તે પ્રકૃતિની વિધિની પ્રકૃતિઓ બધાની હેવાથી, અને તે પરાવર્તમાન હવાથી અંતર્મુહૂર્તથી વધારે કાળ બંધાઈ શકતી નથી. તથા આહારદિક સિવાયની હાસ્યરતિ આદિ સઘળી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણઠાણા સુધી પોતાની વિધિની પ્રકૃતિ સાથે પરાવર્તમાનપણે બધાયા કરે છે અને સાતમા આઠમ ગુણરથાનકનો અંતમુંથી અધિક માળ નથી માટે આહારદિકને અતd ઉત્કૃષ્ટ અધિકાળ છે તથા તેને જઘન્ય એક સમય જે બધકાળ કહો છે તે સાતમા કે આઠમાં ગુણહાણે જઈ એક સમય બાંધી મરણ પ્રાપ્ત કારની અપેક્ષાએ ધટે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy