SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ -પથસંગ્રહ-પાંચમું દ્વાર રેપમના આઉખે વેયકમાં દેવપણે ઉત્પન્ન થાય. તે દેવ તથા પ્રકારના અધ્યવસાયના ચોગે જન્મ થયા પછી તરત મિથ્યાત્વભાવને પ્રાપ્ત કરે. યવનકાળે ફરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મનુષ્યમાં આવી ઉત્તમ શ્રાવકપણું પાળી બાવીસ બાવીસ સાગરોપમના આઉમે ત્રણવાર અચુત દેવલોકમાં જવા વડે છાસઠ સાગરેપમ કાળ પૂર્ણ કરે. ક્ષાપથમિક સમ્યફ તેટલે કાળ નિરંતર ટકી શકે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે આવી ફરી ક્ષાપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી બે વાર તેત્રીશ સાગરોપમના આઉખે વિજયાદિ વિમાનમાં જવા વડે છાસઠ સાગરોપમ પૂર્ણ કરે. આ સ્થાનકેમાં આટલા- કાળ પર્યત ભવપ્રત્યયે અથવા ગુણપ્રત્યયે ઉક્ત પ્રકૃતિએની વિપક્ષ પ્રકૃતિઓ અધાતી નથી. માટે વિવણિત પ્રકૃતિએને નિરંતર એકસો પંચાશી સાગરોપમને -અંધકાળ ઘટે છે. ૪ चउरंसउच्चसुभखगइपुरिससुस्तरतिगाण छावट्ठि । बिउणा मणुदुगउरलंगरिसहतित्थाण तेत्तीसा ॥९॥ चतुरस्रोचंत्रिशुभखगतिपुरुषवेदसुस्वरत्रिकाणां षट्पष्टिः। ' द्विगुणा मनुजद्विकौदारिकाङ्गवज्रर्पभतीर्थानां त्रयस्त्रिंशत् ॥१५॥ અર્થ–સમચતુરસ સંસ્થાન, ઉચ્ચગેવ, શુભ વિહાગતિ, પુરૂષદ અને સુરવત્રિકને દ્વિગુણ છાસઠ સાગરેપમ નિરંતર અંધકાળ છે. તથા મનુજટ્રિક, ઔદારિક અગોપાંગ, વાઋષભનારા સંઘયણ અને તીર્થ કરનામકર્મને તેત્રીસ સાગરેપમ નિરંતર બંધકાળ છે. ૫ ટીકાનુ-સમચતુરઅસંસ્થાન, ઉચ્ચગેવ, શુભવિહાગતિ, પુરૂષદ સુસ્વર સુભગ અને આદેય એ સુસ્વરત્રિકને નિરંતર બ ધકાળ પરાવર્તમાન પ્રકૃતિ હેવાથી જઘન્યથી એક સમયને છે અને ઉત્કૃષ્ટથી દ્વિગુણ છાસઠ સાગરોપમ એટલે એક બત્રીસ સાગરેપમાને છે. આ સઘળી પ્રકૃતિએ સમ્યગ્દષ્ટિ જીને અથવા મિશ્રષ્ટિ છોને તે અવશ્ય બંધાય છે, કારણ કે તેની વિધિની પ્રકૃતિઓને સાસ્વાદન ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. એટલે ઉત્કૃષ્ટથી એટલે કાળ આત્મા સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકે રહી શકે તેટલો કાળ નિરંતર ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બંધાયા કરે છે. પપમ કાળ પણ અધિક થાય છે. “કમ પ્રકૃતિ સંક્રમણુકરણ ગા. ૧૦૮ ની મલયગિરિજી મ. ની તથા મહેપાધ્યાયજી મ ની ટીકા” મા પણ આ જ પ્રમાણે જણાવેલ છે. છતાં અહિં એમ કેમ કહ્યું? તે બહુશ્રુતિ જાણે ૧ અહિં પરિભ્રમણને જે કામ કહેવામાં આવ્યું છે તે અમે પરિભ્રમણ કરે છે તેટલો નિરંતર બંધકાળ ઘટે શાનદષ્ટિ એ જ ક્રમ છે ત્યારપછી મેક્ષમાં ન જાય તે સ વથી પડી મિથ્યા જાય -અને ત્યાં વિધિની પ્રકૃતિઓને અવશ્ય બંધ થાય.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy