SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ત્યારે પૂર્વે કહેલી એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિ પ૫મના અસંvયાતમા ભાગ વહે. અધિક કરવી અને તેને પચીસ આદિ સંખ્યાએ ગુણવા. ગુણતાં જે આવે તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. ૫૪ ઉપરોક્ત અને વ્યક્ત કરતા કહે છે– पणवीसा पन्नासा सय दससय ताडिया इगिदि ठिई । विगलासन्नीण कमा जायइ जेट्टा व इयरा वा ॥५५॥ पञ्चविंशतिपञ्चाशत्गतदशशतताडिता एकेन्द्रियस्थितिः । विकलासजिनां क्रमात् जायते ज्येष्ठा चा इतरा वा ॥५५॥ અર્થ_એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિને પચીસ પચાસ સે અને દશ સેએ ગુણતા અનુક્રમે બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ થાય છે. ટીકાનુ—એકેન્દ્રિયની જે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ છે તેને પચીસ, પચાસ, છે અને હજારે ગુણતાં જે આવે તેટલી અનુક્રમે બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ થાય છે. તાત્પર્ય એ કે–નાનાવરણીયાદિ કર્મની પલ્યોપમના અસંvયાતમા ભાગે જૂન સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આદિરૂપ જે જઘન્ય સ્થિતિ છે તેને પચીસે ગુણતા જે આવે તેટલી બેઈન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે પચાસે ગુણતાં જે આવે તેટલી તેઈન્ટિચની જઘન્ય સ્થિતિ છે, સેએ ગુણતા જે આવે તેટલી ચૌરિન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે અને હજારે ગુણતાં જે આવે તેટલી અસંગ્નિ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે. ૧ અહિં પાપમના સંખ્યામા ભાગે હીન સાનીયા ત્રણ ભાગ આદિપ જે ધન્ય સ્થિતિ કહી તેને આશય જણાતો નથી. સૂત્રકારને મતે તે પૂર્ણ સાનીયા ત્રણ ભાગ જઘન્ય સ્થિતિ જણાય છે. આ જ હકીકત પંચાવનમી ગાથાની ટીકામાં મલયગીરીજી મહારાજે કહી છે તે પાઠ આ-- - मतेन तु निद्रापश्चकप्रभुतीना या पूर्व जघन्या स्थितिरुक्ता सा तासामेकेन्द्रियप्रायोग्या जघन्या स्थितिरवसेया, बानावरणपञ्चकादीना तु प्रागुक्तव कर्मप्रकृत्यादिचूर्णिकारसम्मतेति । स एव जघन्यस्थितिबन्धः पल्योपमासख्येयઅયુતઃ સન્તુ ચિતિવર હરિયાળા મવતિ આગળ વળી લખે છે કે ગ્રામનિ ટુ નિદ્રાજાલીના રાજા ઇન્ચા રિયતિ. પરમાણમામ્યધિશ નિયાકુ ચિતિવચા પતપિતાની ઉર સ્થિતિને મિથાલની સ્થિતિએ ભાગતાં જે આવે તે નિદ્રા આદિને જવન્ય સ્થિતિ બંધ થાય છે. તેમાં પાપમનો સાતમો ભાગ ન કરવા પહેલા કહ્યું નથી. આ ઉપરથી અને ઉપાધ્યાયજી મહારાજના કથન પરથી જણાય છે કે સૂત્રકારને અભિપ્રાય નિકા આદિ પચાશી પ્રકૃતિએ તે તે પ્રકતિના ઉત્કૃષ્ટ સ્થિતિધને મિથ્યાત્વની રિથતિએ ભાગતાં જે આવે તેટલો જધન્ય સ્થિતિબંધ છે અને તેટલે એકેન્દ્રિય જધન્ય બાંધે છે. પાપમના અસંખ્યાતમા ભાગે અધિક તેઓ ઉત્કૃષ્ટ બાધે છે એ જય જઘન્ય સ્થિતિને પચીસ આદિએ ગુણતા બેઈન્દ્રિાદિની જઘન્ય અને ઉત્કૃષ્ટને ગુણતાં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. અડતાલીસમી ગાથાના ટીપનમાં પણુ આ હકીકત કહી છે. તત્વજ્ઞાની જાણે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy