SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૭ પંચસંગ્રહ-પાંચમું દ્વાર અર્થ_નિયક્રમ આયુવાળાઓને છ માસ અબાધા છે. એકેન્દ્રિય અને વિકલેદિને પિતાના આયુનો ત્રીજો ભાગ અબાધા છે. તથા યુગલિયાઓને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ અબાધા છે એમ અન્ય આચાર્યો કહે છે. ટીકાનુ નિરુપક્રમ–અનાવર્તનીય આયુવાળા દેવ નારકીઓ અને અસંખ્યય વરસના આયુવાળા તિયો તથા મનુષ્યને છ માસ પ્રમાણ અબાધા છે. કારણકે તેઓ પિતાનું છમાસ આયુ શેષ હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. ૧ આયુષમનાં પુદગલેને દિવ્યાયુવ અને દેવાદિગતિમાં સ્થિતિકાલને કાલાષ કહે છે તેમાં કાલાયુવના અપવતનીય અને અનપવતનીય એવા બે ભેદ છેન વિષશસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી અને રાગાદિ આતરનિમિતથી જે આયુરની સ્થિતિ ઘટે તે અપવર્તનીય આયુર કહેવાય છે, અને તેવા નિમિતથી જે આયુષની રિથતિ ન ઘટે તે અનપવર્તનીય આયુષ કહેવાય છે તેને હેતુ આયુષના બન્ધની શિથિલતા સ્થા મજબૂતાઈ છે બધુમમયે આયુષને શિથિલ બન્ધ કર્યો હોય તે તેનું અપવર્તન થાય છે, અને સખ્ત બંધ કર્યો હોય તે અપવર્તન થતું નથી. તેમાં અનપવર્તનીય આયુરના પામ અને નિઃપામ એ બે ભેદ છે ઉપક્રમ એટલે આયુષને ઘટવાના નિમિતે તેવડે સહિત હોય. અર્થાત વિષ આદિ નિમિત્ત મળવાથી જે આયુષ ન ઘટે પરંતુ આયુષ પૂર્ણ થયું હોય ત્યારે તે નિમિત્તથી મરણ થયુ જણાય, તે સપક્રમ અનપવતનીય. અને મરણ સમયે જેને આયુષ ઘટવાના વિષશસ્ત્રાદિનિમિત પ્રાપ્ત જ ન થાય તે નિરુપમ અનપર્વતનીય આયુષ કહેવાય છે. અપવતનીય આયુષ તે અવશ્ય સેપકમ હેાય છે. કારણ કે જ્યારે જ્યારે અપવર્તનીય આયુષ હોય છે ત્યારે તેને વિષ-શસ્ત્રાદિ નિમિતો અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્ય કર્મોમાં પણ આ પ્રમાણે સમજવું (તથા નીચે પ્રશ્ન અને ઉત્તરમાં આપેલ હકીકત અહિં પ્રસ્તુત નથી છતા ઉપગી દેવાથી લીધી છે) પ્ર–જે આયુષતુ અપાત સ્થિતિનું ઘટવું) થાય છે તે આયુષ ફલ આપ્યા સિવાય નાશ પામે તેથી તેમાં કૃતનાશ દેવને પ્રસંગ પ્રાપ્ત થાય; તથા આયુષ કમ બાકી હોવા છતાં મરણ પામે છે, માટે અકૃત-અનિર્મિત મરણની અભ્યાગમ-પ્રાપ્તિ થવાથી અકૃતામ્બાગમ દેવ પ્રાપ્ત થાય છે વળ આયુષ છતાં મરણની પ્રાપ્તિ થાય છે માટે આયુષ કમની નિષ્કલના પણ સિદ્ધ થાય છે. ઉ-આયુષ કર્મને કૃતનાશ, અકુનાભ્યાગમ અને નિષ્ફળતા એ દેશે ખરી રીતે લાગતા નથી કારણ કે જ્યારે આત્માને વિષ-શસ્ત્રાદિ ઉપક્રમ લાગે છે. ત્યારે આયુષ કમ બધુ એક સાથે ઉદયમાં આવે છે અને જલદીથી ભગવાય છે, તેથી બાધેલા આયુષનો ફલ આપ્યા સિવાય નાશ થતો નથી વળી સર્વ આયુષ કને ક્ષય થયા પછી જ મરણ પ્રપ્ત થાય છે. માટે અકૃત (અનિમિત) મરણની પ્રાપ્તિ થતી નથી. તેથી અકૃતાભ્યાગમ દેવ પણ નથી. તથા આયુષ કર્મને જલદીથી ઉપગ થવું છે અને બધું આયુષ ભોગવવા પછી જ મરણ થાય છે માટે તે નિષ્ફળ પણ નથી. જેમકે ચારે તરફથી મજબૂત બાધેલી ઘાસની ગંજીને એક તરફથી સળગાવી હોય તે તે અનુક્રમે ધીરે ધીરે બળે છે, પરન્તુ તેને બંધ તેડી નાખી છૂટી કરી નાંખી હોય અને રોમેર પવન વાતો હોય તો તે ચારે તરફથી સળગે છે અને અહી બળી જાય છે, તેવી રીતે બંધ સમયે શિથિલ બાંધેલું આયુષ ઉપક્રમ લાગતાં બધું એક સાથે ઉદયમાં આવે છે અને શીધ્ર ભગવાઈ તેને ક્ષય થાય છે. તેમાં પપાતિક (દે તથા ' નાર), અસંખ્ય વર્ષના આયુષવાળા (મનુષ્ય અને તિર્યંચા, ચરમ શરીરી તેજ શરીર દ્વારા મેક્ષને 3 પ્રાપ્ત થનારા) અને ઉત્તમ પુરૂ-તીર્થકર, ચાવત્યદિને અવશ્ય અનપવર્તનીય આયુષ હોય છે બાકીના
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy