SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પs પંચસંગ્રહ-પાંચમું દ્વાર આ ભૂયસ્કારે તેઉ–વાયુમાં જે એકસો સત્તાવીસનું સત્તાસ્થાન થાય છે ત્યાંથી આરંભી પછીના સત્તાસ્થાનેમાં જ સંભવે છે. તે પહેલાંના સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં હોવાથી અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી તેઓમાં ભૂયકારે સંભવતા નથી. તેમાં પણ એકસે તેત્રીસનુ સત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં જ હોય છે અને ત્યાંથી પ્રતિપાત થતા નથી તેથી તે પણ ભૂયસ્કારરૂપે સંભવતું નથી. માટે સત્તર જ ભૂયસ્કાર થાય છે. ૨૨ આ પ્રમાણે બંધ આદિના ભૂયકારાદિ ભેદે કહા. હવે સાદિ આદિ ભેદ કહે છે. તે ભેદે આ પ્રમાણે છે–સાદિ, અનાદિ, ધ્રુવ અને અફવ. જે બંધાદિ આદિ વિના એક આડત્રીસની સત્તાવાળાને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય સતામાં આવે ત્યારે એક ચાળીસનું સત્તાસ્થાન થાય. એકસે ચાળીસની સતાવાળે સમ્યવી તીર્થકરનામ બાધે ત્યારે એક એકતાલીસનું, પરભવનું આયુ આપે ત્યારે એક બેતાલીશનું અને તે જ એકસે ચાલીશની સત્તાવાળા સમફતવી આહારક ચતુષ્ક ખાધે ત્યારે એકસે ચુમ્મા-લીસનું તીર્થકર અને આહારક ચતુષ્ક બને બાધે ત્યારે એક પીસ્તાલીસનું અને તેને દેવાયુના અધે એકસે છેતાલીસનું સત્તારથાન થાય આ રીતે ૧૨૮-૨૯-૧૩૦-૧૩-૧૩૬-૧૭-૩૮-૩૯–૧૪-૧૪૧-૧૪૪–૧૪૫-૨૪૬એટલા સત્તાસ્થાને ભૂયરકારપણે પ્રાપ્ત થાય છે. તથા ક્ષાયિક સપત્નીને જ્ઞા-૫, ૬-૯-૨, મે-૨૧, આ-૧ નામ-૨૮, ગ--૨ અને અ૫ એમ એકસો તેત્રીસ પ્રકૃતિની સત્તા હોય છે. તેને તીર્થકરના બધે એક ત્રીસનું, આયુના બધે એક પાત્રોમનું તીર્થકર અને આયુના બધા વિના આહારક ચતુષ્કના બધે એક સાડત્રીસનું તીર્થકરના બધે એકમે આડત્રીકનું અને આયુના બધે એકસે ઓગણચાળીસનું સત્તાસ્થાન થાય છે. કૃષ્ણની જેમ ક્ષાયિક સમ્યક્ત્રીને આયુ અને તીર્થકર નામકમને બંધ થાય છે. આ પ્રમાણે અહિં ૧૩૪૧૩૫-૧૩૭–૧૩૮૧૩૯ એ પાચ સત્તાસ્થાને ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે તેમાંના પહેલાના બે જ લેવાના છે. અન્ય સરખી સંખ્યાવાળા લેવાથી લેવાના નથી. - તથા અનતાનુબધિના વિસજક ક્ષપશમ સભ્યફવીને શા-૫, , વેન,મેર, આ-૧, ના-૮૮, ગા=ર અને અ-૫ એમ એકસે છત્રીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેને તીર્થકરના બધે એક સાડત્રીસનું, આયુના બંધે એક આડત્રીસનું, એકસે છત્રીસની સત્તાવાળાને આહારક ચતુ છકના બધે એકસે ચાળીસનું, તીર્થ કરના બધે એકસે એકતાલીસનુ અને દેવાયુના બધે એક બેતાલીસનું સત્તાસ્થાન થાય છે. અહિં ૧૩૭–૧૩-૧૪૦-૧૪૧–૧૪રે એ પાચ સત્તાસ્થાને ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે તેમાંથી છેલ્લે જ ભૂવરકાર લેવાનો છે, બીજા સમસમ્બાવાળા હોવાથી લેવાના નથી. આ પ્રમાણે વિચારતાં ૧૪ટને ભૂયકાર સંભવતો નથી. જો કે આહારક ચતુષ્કની ઉજનાને પાપમને અસંખ્યાતમે ભાગમટે અને સમ્યફત મેહનીયની ઉદલના પોપમને અસં ખ્યાત ભાગ ના હોય એટલે સમ્યફાય મેહનીયની ઉદલના થયા પછી પણ આહારક ચતુષ્કની સત્તા રહેતી હોય તો જ્ઞા-૫, ૯, ૨-૨, મે-ર૭, આન, ના-૨૨, ગ-૨ અને અં– એ પ્રમાણે ૧૪૩ પ્રકૃતિનું સત્તાસ્થાન સંભવી શકે પરંતુ તે ભયરકારરૂપે તે સંભવશે નહિ. કારણ કે મેહની અઠ્ઠાવીશ પ્રકૃતિ સાથે એક ચુમ્માલીસ પ્રકૃતિની સત્તાવાળે સમકિતનેહનીય ઉવેલી એકસો તેતાલીસના સત્તાસ્થાને જાય તેની તે અલ્પતરપણે ઘટી શકે. તત્વ રાની મહારાજ જશે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy