SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પપપ ચસઝતું પાંચમું દ્વાર , આ ઉદયસ્થાનકેની અંદર સાસ્વાઇન મિશ્ર અને દેશવિરતિ સંબંધી કેટલાક ઉદયસ્થાનક ભિન્ન ભિન્ન રીતે પણ સંભવે છે તેઓને વફ્ટમાણ સપ્તતિકા સંગ્રહને સમ્યક્રરીતે વિચાર કરીને સ્વયમેવ કહેવા. અહિ તે ઉક્ત સંધ્યાવાળા ઉદયસ્થાનકેન ભવમાત્ર બતાવે એજ પ્રોજન છે તે સિદ્ધ કર્યું. અહિં અવાય ઘટતો નથી કારણ કે સઘળી કર્મપ્રકૃતિએને ઉદયવિચ્છેદ થયા પછી તેના ઉદયને ફરી સંભવ નથી. અવસ્થિતોય જેટલા ઉદયસ્થાનક હોય તેટલા જ હોય છે એવું વચન હોવાથી છવીસ છે. કદાચ અહિ એમ શંકા થાય કે વિરહગતિમાં કે સમુદઘાતમાં જે ઉદયદ્રથાનકે હોય છે તેમાં અવસ્થિતોય કેમ સંભવે? કારણ કે તેને ઘણે જ અલ્પ કાળ છે. તેના સમાધાનમાં એમ સમજવું કે તે સ્થિતિમાં પણ બે ત્રણ સમય અવસ્થાન થાય છે. જે સમયે વધે કે ઘટે તે જ સમયે ભૂયકાર કે અલ્પતરોદય થાય છે. ત્યારપછીના સમયે જે તેને તે જ ઉદય રહે છે તે અવસ્થિતાદય કહેવાય છે. સમુદ્દઘાત કે વિઝડગતિમાં ઉદયથાનક જો એક જ સમય રહેતું હોય તે ઉપરોક્ત શકો યુક્ત છે, પરંતુ તે ઉદયસ્થાનક બે કે ત્રણ સમય પણ રહી શકે છે એટલે અવસ્થિત દય છવીસ સંભવે છે, તથા 'ભૂયસ્કાશદય એકવીસ અને અલ્પતરોદય વીસ થાય છે. ૧ છત્રીસ ઉદયસ્થાનકૅમાં કેવળાના હૃદયસ્થાને આશ્રયી છ, અવિરતના ચુમ્માલીસથી અઠ્ઠાવન સુધીના પંદર ઉદયસ્થાનમાં જે ક્રમે ઉયમાં કૃતિઓ વધારી છે તે ક્રમે વધારતા ચૌદ અને છેલ્લે ગણુસાફિ-સરવાળે એકવીસ ભૂયરકાર થાય અને વળી મહારાજના ચાર ગણીએ તે ઓગણીશ ભૂથકાર થાય. ૨ છવ્વીસ હદયરથાનમાં કેવળ મહારાજના ઉદવસ્થાને આશ્રયી નવ તથા અવિરતિના અડ્ડાથી સમ્માલીસ સધીના પંદર ઉદયસ્થાનનાં પાનુપવિએ કૃતિ ઓછી કરતાં ચૌદ અલ્પતર થાય, જેમ કે- અઠ્ઠાવન પ્રકૃતિના ઉદયમાથી નિદ્રા, ભય અને ગુપ્તામાંથી કાઈપણું એક ઓછી કરતા સત્તાવનનું, કેઈપણ બે ઓછી કરતાં છપનનું અને ત્રણ ઓછી કરતા પંચાવનું ઉદયસ્થાન થાય, એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તથા એગણસાઠ પ્રકૃતિના હદયવાળાને દ્ધિા આદિ કૃતિ ઓછી થતાં અઠ્ઠાવનનું અહપતર થાય. આ રીતે કુલ ગ્રેવીસ અલ્પતર થાય. અહિં એક જ ભૂયકાર અને અલ્પતર અનેક રીતે થઈ શકે છે પણ અવધિના ભેદે ભૂયારાદિને ભેદ નહિ ગણાતે હોવાથી તેઓની તેટલી જ સંખ્યા થાય છે. તથા ચશ્માલીસનો ઉદય વિરહગતિમાં વર્તમાન ક્ષાયિક સમ્યફવીને હેય છે અને તેમાં ભય વિગેર ઉમેરતાં છેલ્લે સુડતાલીસને ઉદય થાય છે અને અડતાલીસનો ઉલ્ય ભવને હોય છે એટલે અડતાલીસના ઉદયથી સુડતાલીસના હૃદયસ્થાનો જય નહિ તેથી તેની અપેક્ષાએ અલ્પતર ન ઘટે તેમ લાગે છે, પરંતુ છેતાલીસના ઉદયવાળા મિશ્રાવીને ભય જુગુપ્સા વધે એટલે અડતાલીસ ઉદઈ થાઈ તેમાંથી ભય કે જુગુપ્ત કાઈપણ એક ઘટવાથી સુડતાલીસનું અલ્પતર થાય આ રીતે સતાણીનું અપહરં સબવે છે, ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy