SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પચસંગ્રહ-પાંચ દ્વારા ૫૪૭ વિસના ઉદયરૂપ બે અલ્પતર થાય છે. આ રીતે સમુદ્દઘાતમાં ચાર અલ્પતર થાય છે. તથા અગિપણાને પ્રાપ્ત કરતા તીર્થકરકેવળિને ચાગના રોધ કાળે પૂર્વોક્ત એકત્રીસ પ્રકૃતિમાંથી સ્વરને ઉદય કાય ત્યારે ત્રીશને ઉદય થાય છે, અને ત્યારપછી ઉચ્છવેસન ઉદય રેખાય ત્યારે ઓગણત્રીસને ઉદય થાય છે. તથા સામાન્ય કેવળિને પૂર્વોક્ત ત્રિીસ પ્રકૃતિમાંથી સ્વરના ઉદયનો રોધ થાય ત્યારે ઓગણત્રીસ અને ઉદ્ભુવાસના ઉદયને ધ થાય ત્યારે અઠ્ઠાવીસને ઉદય થાય છે. આ રીતે તીર્થ કરને આશ્રયી ત્રીશ અને ઓગણત્રીસના ઉદયરૂપ બે અલ્પતર અને સામાન્ય કેવળિને આશ્રયી ઓગણત્રીસ અને અઠ્ઠાવીસના ઉદયરૂપ બે અલપતર એમ ચાર અલ્પતર થાય છે. અહિં ઓગણવીસને અલ્પતર અને માં આવે છે પરંતુ અવધિના ભેદે ભિન્ન અલ્પતરની વિવક્ષા થતી નહિ હેવાથી તેને એક ગણું ત્રણ જ અલ્પતર થાય છે. તથા અઠ્ઠાવીસના ઉદયવાળા અતીર્થકર કેવળિને અગિપણાની પ્રાપ્તિના પ્રથમ સમયે પરાઘાત, વિહાગતિ, પ્રત્યેક, ઉપઘાત, અન્યતમ ઉદયપ્રાપ્ત સંસ્થાન, વજાઋષભનારાચસંઘયણું, ઔદારિકહિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, તેજસ કાર્મણ, વર્ણાદિચતુષ્ક, અને નિર્માણ, એ વીશ પ્રકૃતિને ઉદયવિદ થતા આઠનો ઉદય થાય છે, અને ઓગણવીશ પ્રકૃતિના ઉદયવાળા તીર્થકરકેવળિને ઉક્ત વીશ પ્રકૃતિઓને ઉદય વિચ્છેદ થાય ત્યારે નવને ઉદય થાય છે, આ પ્રમાણે અઠ્ઠાવીસ અને એગણત્રીસના ઉદયથી આઠ અને નવના ઉદયે જતા આઠ અને નવના બે અલ્પતર થાય છે. આ રીતે તીર્થકર અતીર્થકર કેવળ આશયી સમુદઘાત અને અગિપણું પ્રાપ્ત કરતાં થતા નવ અલપતરે વિચાર્યા તથા સંસારી જીવને એકત્રીસ આદિ ઉદયસ્થાનેથી આરંભી એકવીશ સુધીના કેટલાએક અલ્પતર ઉદયરામાં સક્રમણ થાય છે, જેમકે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ કે ૨૬ માંથી કેઈપણ ઉદયસ્થાને વતા મરણ પામી એકવીશના ઉદયે જાય એટલે એકવીશને અ૫તર થાય, તથા ઉદ્યોત સહિત ત્રીશના ઉદયે વત્તતા ઉત્તરક્રિયશરીરી દે વૈક્રિય શરીર વિખરાઈ જાય ત્યારે ઓગણત્રીશના ઉદયે જાય ત્યારે એગયુઝીશને અલ્પતર થાય. આ પ્રમાણે સ સારી છે ને કેટલાએક અલ્પતને સંભવ છે પરંતુ જે સંખ્યાવાળા અ૫તરે તેઓને થાય છે તે અલ્પતરે પૂર્વોક્ત અલ્પતમાં આવી જાય છે. માત્ર એક અલ્પતર અનેક પ્રકારે થાય છે એટલું જ, પરંતુ અવધિના ભેદે અલ્પતને ભેદ ગણુતિ નહિ હોવાથી આ નવથી અધિક એક પણ અલ્પતર થતું નથી. છેઅહિં એક્ટીશ પ્રકૃતિના ઉદરથી અધિક નામકમરની પ્રકૃતિએ ઉદયસ્થાન ન હોવાથી એક ત્રીશ પ્રકૃતિના ઉદયરૂ૫ અલ્પતર થતો નથી તેથી એકત્રીશ તેમજ પચીશ તથા વિશના ઉદય વિના નવ ઉદયસ્થાનના નવ અહપતર ગણાવ્યા અને કેવળીની અપેક્ષાએ તે બરાબર છે પરંતુ બ્ધિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy