SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પંચસ’મહ છે. આ ચારિત્રને સ્વીકાર કરનારા તીર્થકર પાસે મીકાર અથવા તીર્થંકર પરમાત્મા પાસે જેમણે આ ચારિત્રને સ્વીકાર કર્યાં છે તેએની પાસે સ્વીકારે છે, પરંતુ અન્યની પાસે સ્વીકારે નહિ. એનુ' જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. ' તથા કિટ્ટિરૂપે કરાયેલ સૂક્ષ્મ લાભ કષાયના ઉદય જેની અંદર હાય તે સૂક્ષ્મ સપરાય ચારિત્ર. મા ચારિત્ર દશમે ગુજીસ્થાનક હોય છે. અહિં કિષ્ક્રિરૂપે કરાયેલ લાભના જે અવશેષ ભાગ રહેàા છે, તેના ઉદય હાય છે. તે વિષ્ણુષ્યમાનક અને સક્વિશ્યમાનક એમ એ ભેદે છે. તેમાં ક્ષપશ્રેણિ અથવા ઉપશમશ્રેણુિ ઉપર ચઢતા વિષ્ણુષ્યમાનક હાય છે, કારણ કે ચડતા પરિણામવાળા હાય છે, અને ઉપશમશ્રેણિથી પડતા સબ્લિશ્યમાનક હોય છે, કારણ કે પઢતા પરિણામવાળા થાય છે. તથા અથાખ્યાત-અહિં અથ શબ્દ યથાર્થ અર્થમાં અને હું ભિવિધિ-મર્યાદા અથમાં છે. યથાર્થ પણે મર્યાદાપૂર્વક જે ખ્યાત એટલે અકષાયરૂપ ચારિત્ર કહ્યું છે, તે અથાજ્યાત કહેવાય છે. કહ્યું છે કે અથ શબ્દ યથાર્થ અર્થમાં અને મારૂં અનિવિધિના માં કહ્યો છે. આવા પ્રકારનુ અકષાયરૂપ જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાપ્થાત શાશ્ત્રિ કહ્યું છે. ' અહિં થાખ્યાત એ બીજુ નામ છે, તેના અન્યથા આ પ્રમાણે છે—જેમ સર્વ જીવલેાકમાં અકષાય ચારિત્ર પ્રસિદ્ધ છે તે પ્રમાણે જે ચારિત્ર તે યથાખ્યાત. કષાયના ઉદય વિનાનું જે ચારિત્ર તે યથાયાત કહેવાય છે. તે ચારિત્ર એ ભેદે છે—૧ છાજ્ઞસ્થિક, અને ૨ કૈવલિક. છાજ્ઞસ્થિક પણ એ પ્રકારે છે—૧ ક્ષાયિક, ૨ આપશમિક, તેમાં ચારિત્ર માહ નીયના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ ક્ષાયિક યથાખ્યાત ખામે ગુણસ્થાને, અને ચારિત્ર માહના સર્વથા ઉપશમથી થયેલુ. આપમિક યથાખ્યાત અગીઆરમાં ગુણસ્થાને હાય છે. તથા કેવલિક યથાખ્યાત પણ એ ભેદ્દે એ-૧ સચેાગીકેવલી સંબધી, ૨ અચેાગિકવતી સમધી. કહ્યું છે કે છાવસ્થિક અને કેલિક એમ એ ભેદે યથાખ્યાત કહ્યું છે. તે દરેકના અબ્જે ભેદ છે–તેમાં ક્ષયથી થયેલ, અને ઉપશમથી થયેલ એમ એ લેક પહેલા છાજ્ઞસ્થિકના છે, તથા ચેગિકવળીનુ અને અચેશિકેવળિતુ એમ બે ભેદ શૈવલિક યથાખ્યાતના છે.' આ આ પ્રમાણે સ ંક્ષેપે ચારિત્રનું સ્વરૂપ કર્યું. તથા દેખવું તે દન અથવા સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળી વસ્તુના વિષષમાં જાતિ ગુણ લિંગ ક્રિયા સિવાય સામાન્ય માત્ર જે જ્ઞાન તે દર્શન. ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે-૧ ચક્ષુદન, ૨ મચક્ષુકન, ૩ અવધિદર્શીન, અને ૪ કેવળર્દેશન. આ ચારેતુ' સ્વરૂપ ઉપયાગના અધિકારમાં પહેલાં જણાવ્યુ છે ત્યાંથી જાણી લેવું. તથા, ક્રિશ્યને જિન્થને બ્રાહ્મા મેળા સદ્ અનયંત્તિ હૅવા.' જે વઢે આત્મા કની સાથે તેપાય તે વૈશ્યા કહેવાય. યાગાન્તગત કૃષ્ણાદિ દ્વવ્યની મુખ્યતાવડે કૃષ્ણાદિ દ્રવ્યના ચેાગે થયેલ આત્માના જે શુભાશુભ પરિણાર્વિશેષ તે વેશ્યા કહેવાય છે. કહ્યું છે કે‘કૃષ્ણાદિ દ્વન્ચેાના પ્રધાનપણુાવર્ડ સ્ફટિક સરખા આત્માના જે શુભાશુભ પશ્થિામ તેમાં આ વેશ્યા શબ્દ પ્રવર્તે છે. એટલે કે કૃષ્ણાદિ દ્વવ્યેના ચગે થયેલા શુભાશુભ પરિણામને વૈશ્યા કહે છે.’ તે છ પ્રકારે છે-૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપાતલેશ્યા, ૪ તેજો કેશ્યા, ૫ પદ્મવેશ્યા, ૬ અને શુકલલેશ્યા. કૃષ્ણાદિક વૈશ્યાઓની ચૈાગાન્તગત-મન વચન અને કાયાની વણુાઓની અન્તત અનતી ના રહેલી છે, એમ જાણવું. કારણ કે ચાળ સાથે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy