SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસ'ગ્રહચતુથ દ્વાર–પ્રશ્નોત્તરી ૫૦ પંચસ ચાગી લાંગા છ છે. (૧) પૃ. અ, તે. વા. વન. (૨) પૃ. . તે. વા. ત્રસ. (૩) પૃ. ા. તે. વન. સ. (૪) પૃ. અ, વા. વન. ત્રસ. (૫) પૃ. તે. વા. વન, ત્રસ. (૬) મ, તે, વા. વન. રસ. ષટ્સ'ચાગી લાંગા એક છે. (૧) પૃ. અ. તે, વા. વન. ત્રસ. પ્ર૦ ૧૩ દેશવિરતિને સપૂર્ણ ત્રસજીવેાની હિંસાની અપેક્ષાએ આઠમા ભાગની જ હિંસાનું પચ્ચક્ખાણુ હાય છે છતાં તેમને ત્રસકાયની વિરતિ કેમ ગણાવેલ છે ? ga તમે કહ્યુ તે પ્રમાણે હેવા છતાં દેશવિતિને કાઈ પણ કારના આરસમાં દયાના જ પરિણામ હાય છે અને તેથી તેમની પ્રવૃત્તિ જયાપૂર્વક જ થાય છે એથી આ અપેક્ષાએ તેમને ત્રસકાયની વિરતિ ગણાવેલ છે. પ્ર૦ ૧૪ પ્રજ્ઞા=વિશિષ્ટ પ્રકારનું અતિશય જ્ઞાન, તે જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમથી થાય છે છતાં આ પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય ક્રમના ઉદયથી હોય છે એમ કેમ કહ્યું o આ પરિષદ્ધ જ્ઞાનાવરણીય ક્રમના ઉદયકાળે જ હોય છે. પરંતુ જ્ઞાનાવરણીય ના ક્ષય થયા પછી કૈવળીને હાતા નથી માટે જ્ઞાનાવરણીય ક્રમ ના ઉદયથી થાય છે, એમ કહેલ છે, પ્ર૦ ૧૫ પરિષહ=′ પ્રતિકૂળતા કે કષ્ટનું સહન કરવું' પરંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ, સ્ત્રી અને સત્કારના પ્રસંગમાં તે અનુકૂળતા જ મળે છે, પણુ પ્રતિકૂળતા કે કષ્ટ નથી છતાં તે ત્રણને પરિષદ્ધ રૂપે કેમ ગણાવેલ છે ? પરિષહ— પ્રતિકૂળતા કનુ સહન કરવું' એમ સામાન્યથી કહી શકાય પરંતુ વાસ્તવિક રીતે ગ્રહણ કરેલ નાના ભાગ કે મલિનતા થવાના સચૈાગે આવે ત્યારે તે ત્રતાની રક્ષા માટે ચિત્તની સ્થિરતાપૂર્વક તેવા સચગાને આધીન બની દાષાનુ સેવન ન કરવું એ અથ છે. આ કારણે જ ઉપરોક્ત ત્રણે પ્રસગામાં અનુકૂળતા મળવા છતાં તેનાથી ત્રતાના ભંગ કે મલિનતાના સભવ હાવાથી તે અનુકૂળ સચાંગાને આધીન ન થતાં સ્વસ્થ રહેવા માટે ચિત્તની એકાગ્રતા રૂપ કષ્ટ સહન કરવું પડે છે અને પ્રતિકૂળ સચાગા કરતાં અનુકૂળ સચેગામાં સ્વસ્થ રહેવું વધુ મુશ્કેલ છે તેથી આ ત્રણને પશુ પરિષહ રૂપે કહેલ છે. પ્ર૦ ૧૬ ક્ષચાપશમ સમ્યક્ત્વ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી જ ડાય છે તેથી ઘેંશન પરિષહે પણ ત્યાં સુધી જ સભવી શકે, પરંતુ આઠમા—નવમા ગુણુસ્થાનકે દર્શન સપ્તકના સર્વથા ક્ષય કે ઉપશમ જ કરેલ હોય છે. તેથી ત્યાં દશન પરિષહે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy