SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસ ગ્રહ–ચતુર્થ દ્વાર—સારસ અહે www www ગુણુતાં એશી. તેને ચાર કષાયે ગુણતાં ત્રણસેા વીશ ભાંગા થાય, તે પદરમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં એ રીતે સાળ હેતુ થાય અને લય-જીગુપ્સા એ અન્ને ઉમેરતાં સત્તર હેતુ થાય. આ દરેકના પણ ત્રણુસા વીશ–ત્રણસે વીશભાંગા થાય, એમ સાસ્વાદને કુલ ખારસા એ‘શી (૧૨૮૦) ભાંગા થાય. ૪૯૮ ચેાથા ગુણસ્થાનકે પૂર્વોક્ત પંદરમાંથી અન`તાનુબધિ વિનાના શેષ ચૌક અ ધહેતુ જધન્યથી હાય. ત્યાં પ્રથમ ત્રણ વેદને પાંચ ચે!ગે ગુણુતાં પદર થાય, તેમાંથી સ્ત્રીવેટ્ટીને કામણું, ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર અને નપુસકવેદીને ઔદ્યારિકમિશ્ર ન હાવાથી આ ચાર ખાદ કરતાં શેષ અગિયાર રહે, તેને એ યુગલે ગુણતાં ખાવીશ, તેને પાંચ ઇન્દ્રિયના અસયમે ગુણુતાં એકસા દશ, તેને ચાર કષાયે ગુણતાં ચારસો ચાલીસ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં એ રીતે પદર હેતુ થાય, તેના ભાંગા ચારસા ચાલીસ, ચારસા ચાલીસ થાય અને ભય-જીગુપ્સા અને ઉમેરતાં સાળ ખ'હેતુ થાય ત્યાં પણ ચારસે ચાલીસ ભાંગા થાય. એમ ચાથા ગુણસ્થાને કુલ સત્તરસા સાઠે (૧૭૬૦) લાંગા થાય અને મતાંતરે ભાંગાએ સ્વય' વિચારી લેવા. તેમજ સન્નિ-અપËપ્તના ત્રણે ગુસ્થાનકના સર્વાં મલી ચાપનસા ચાલીસ (૧૪૪૦) સાંગા થાય. અસજ્ઞિ-પર્યાપ્તને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય, ત્યાં ઉપર જણાવ્યા પ્રમાણે જઘન્યથી સાળ ખ'ધહેતુ હોય છે. સ્થાપનાઃ વેદ ચાગ યુગલ ઇન્દ્રિયના અસયમ કાય મિથ્યાત્વ છ કાયવધ સ્થાપના કરાયેલ આ અંકાના પૂવની જેમ પરસ્પર ગુણાકાર કરતાં 3 ર ૫ ૧ ' કુલ ખસેા ચાલીસ લાંગા થાય તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને તે અને ઉમેરવાથી અઢાર અધહેતુ થાય. એ દરેકના ખસેા ચાલીસ-ખસે ચાલીસ ભાંગા થાય, સવ મળી નવસા સાઠ (૯૬૦) ભાંગા થાય. અસનિ-અપર્યાપ્તને પ્રથમ ગુણસ્થાનકે ઉપર મુજબ જ સાળ ખ ધહેતુ' હાય પરંતુ અહિં કામ ણુ અને ઔદારિકદ્ધિક એમ ત્રણ યાગે! હોય છે. માટે યાગની જગ્યાએ ત્રણના અંક મુકી સ્થાપના કરવી. સ્થાપનાઃ-વેદ ચૈાગ યુગલ ઇન્દ્રિયના અસયમ કાય 3 R ४ . મિથ્યાત્વ છે કાયવધ સ્થાપન કરેલ અંકાના પૂર્વની જેમ અનુક્રમે ગુણાકાર કરવાથી ' ત્રણસા સાઠ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને અને ઉમેરવાથી અઢાર ખંધહેતુ થાય. દરેકના ત્રણસે સાઠ-ત્રણુસા સાઠે લાંગા થાય એમ પ્રથમ ગુણસ્થાનકે કુલ ચૌદસા ચાલીસ (૧૪૪૦) ભાંગા થાય. સાસ્વાદન ગુણુસ્થાનકે મિથ્યાત્વ વિના જઘન્યથી આ જ પર હેતુ હોય. પણ અહિં કામણુ અને ઔઢારિકમિશ્ર એ એ જ ચાર્ગેા હોય છે માટે યાગની જગ્યાએ એની સખ્યા સુકી પૂર્વોક્ત રીતે પરસ્પર અકાના ગુણાકાર કરતાં ખસે ચાલીસ ભાંગા
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy