SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ www www પંચસંગ્રહ–ચતુથ દ્વાર—સારસ ગ્રહ એ તેમજ ત્રણમાંથી એક વેદ એમ ત્રણ અધહેતુ હોય છે. અહિં એ બંધહેતુના છત્રીસ લાંગાને ત્રણ વેદે ગુણતાં એકસે આઠ ભાંગા એમ આ ગુણુસ્થાનકે કુલ એકસે ચુમ્માલીસ ભાંગા થાય છે. સૂક્ષ્મસ પરાયે ઉપર જણાવેલ નવમાંથી એક ચાગ અને સૂક્ષ્મકટ્ટિરૂપ સજવલન લાભ એમ એ જ ખધહેતુઓ હોય છે. અહિં નવમાંથી કાઇ પણ એક યાગ હોવાથી નવ ભાંગા થાય છે. એ જ પ્રમાણે ઉપશાન્તમાહ તથા ક્ષીણમાહવીતરાગ ગુણુસ્થાન ઉપરાક્ત નવ ચાગમાંથી કાઇ પણ એક ચૈાગ સ્વરૂપ એક-એક અંધહેતુ અને નવનવ ભાંગા થાય છે. સંચાગિકવળી ગુણસ્થાનકે અહિં સંભવતા સાતમાંથી કાઇ પણ એક ચૈાગ હોય તેથી એક ખ હેતુ અને તેના સાત ભાંગા થાય છે. એમ સન્નિ-પર્યાપ્ત જીવસ્થાનકમાં આ તેર ગુણસ્થાનકાના સર્વ મળી છેતાલીસ લાખ, ન્યાસી હજાર સાતસે સિત્તેર (૪૬૮૨૭૭૦) લાંગા થાય છે. હવે સન્નિ-પ†પ્ત વિનાના શેષ તે જીવસ્થાનામાં બધહેતુઓના વિચાર આ પ્રમાણે છે. આ તેર જીવસ્થાનકામાં એક અનાભાગ મિથ્યાત્વ જ હોય છે અને સ્વાપર ટીકાકારના મતે અનભિગ્રહીત એ એક મિથ્યાત્વ હોય છે. આ દરેક જીવાને વિરતિ ન હોવાથી તેમજ આ એક કાયને વધુ કરું કે બે કાયના વધ કરુ એવા સકલ્પ રૂપ મનને પણ અભાવ હાવાથી સામાન્યથી સા એ કાચના વધ રૂપ એક જ ભાંગી હોય છે. અહિં સત્ર અપર્યાપ્ત એટલે લબ્ધિ પર્યાપ્ત રૂપકરણ અપર્યાપ્ત સમજવા. અને તેથીજ આદર અપર્યાપ્ત વગેરે પાંચ અપર્યાપ્તમાં મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે ગુણસ્થાનક કહ્યાં છે. તેમજ સજ્ઞિ—અપર્યાપ્તમાં પહેલુ. મીનુ તથા ચેાથુ એમ ત્રણ ગુણસ્થાનકા કહેલ છે. અહિં સ્વાપન્નટીકામાં દરેક જીવભેદીને ત્રણ વૈદ્યના ઉચ માની ભાંગા કહ્યા છે એથી વેટ્ટની જગ્યાએ ત્રણના એક સુકા છે. પરંતુ અન્ય ગ્ર ંથામાં ચરિન્દ્રિય સુધીના વેને માત્ર નપુંસકવેદના જ ઉન્નય કહેલ છે અહિં પણ એ જ પ્રમાણે વિચાર કર્યાં છે, તેથી ચઉરિન્દ્રિય સુધીના ભાંગા ગણવાના હોય ત્યારે વેદના સ્થાને એકના જ અંક મુકવા. પરમાથી તા અસ'જ્ઞી-પચેન્દ્રિય પણ નપુસકવેદી જ હાય છે. પરંતુ બાહ્ય આકારની દૃષ્ટિએ તે ત્રણે વેઢવાળા હાય છે, માટે અહિ અસજ્ઞિના ભ'ગ વિચા૨માં વેઢના સ્થાને ત્રણ અક મુકવા.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy