SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ટીકાનુવાદ સહિત महसुयअन्नाण अचक्खु दंसणेकारसेसु ठाणेसु । पजत्त-चउपणिदिसु सचक्खु सन्नीसु बारसवि ॥ मतिश्रुताज्ञानाचक्षुर्दर्शनान्येकादशसु स्थानेषु । पर्याप्तचतुःपञ्चेन्द्रियेषु सचभृषि संज्ञिषु द्वादशापि ॥८॥ અર્થ-અગિયાર જીવસ્થામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય છે. પર્યાપ્ત ચદરિન્દ્રિય અને પર્યાપ્ત પંચેન્દ્રિયમાં ચક્ષુદર્શન સહિત ચાર ઉપચાગહોય છે અને સંપત્તિમાં બારે ઉપગ હેય છે. ટકાનુ–પર્યાપ્ત અપર્યાપ્ત સૂમ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈકિય, અપર્યાપ્ત ચઉરિન્દ્રિય અરિ પચેન્દ્રિય અને સંસિ પચેન્દ્રિય એ અગિયાર જીવસ્થામાં મતિઅજ્ઞાન શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપગે ય છે અહિં અપર્યાપ્તા તે લબ્ધિ અપર્યાપ્તા સમજવા, અન્યથા કરણ અર્યાપ્ત થઉરિન્દ્રિયાદિમાં ઈન્દ્રિયપથતિ પૂર્ણ થયા બાદ ચક્ષુદર્શન પણ હોય છે. કારણ કે મૂળટીકામાં- પાટીકામાં આચાર્ય મહારાજે સવીકાર્યું છે. કરણઅપર્યાપ્ત સંસિને તે મતિ, શ્રુત, અવવિજ્ઞાન, અવધિદર્શન અને વિસંગજ્ઞાન પણ હોય છે. તથા પર્યાપ્ત થઉન્દ્રિય અને અશિપચનિયમાં ચક્ષુદર્શન સાથે પૂર્વોક્ત ત્રણ મળી મતિ શ્રત અજ્ઞાન અને ચક્ષુ અચક્ષુદર્શન એમ ચાર ઉપગ હોય છે અને સંણિ પર્યાપ્તામાં બારે ઉપયોગી હોય છે. તેમાં દેવગતિ આદિ ત્રણ ગતિમાં કેવળજ્ઞાન કેવળદર્શન અને મન ૫Wવજ્ઞાન વિના નવ ઉપગ હોય છે. માત્ર મનુષ્યગતિમાંજ બારે ઉપગ હેય છે. ૮ આ પ્રમાણે જીવસ્થાનોમાં વેગ અને ઉપગે વિચાર્યું. હવે માર્ગણાસ્થાનોમાં તેઓને વિચારવા જોઈએ, તે માર્ગણાસ્થાને આ પ્રમાણે છે, તે કહે છે – गइईदिए अ काए जोए वेए कसायनाणे य । संजमदसणलेसा भवसम्मे सन्नि आहारे ॥२१॥ આ ગાથા આચાર્ય મહારાજ સ્વયમેવ આગળ ઉપર કહેશે પરંતુ અહિં જે તેનું વ્યાધ્યાન કરવામાં આવ્યું હોય તે ઉપકારક થાય તેમ હોવાથી તેનું અહિ વ્યાખ્યાન કરે છેકર્મપ્રધાન જીવવડે જે પ્રાપ્ત કરાય તે એટલે કે નરક દેવ આદિ પર્યાયરૂપે આત્માને જે પરિણામ તે ગતિ તે ચાર પ્રકારે છે–નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ. તથા “દુ ”િ સુન્ ધાતુ પરમ એશ્વર્યવાળા એ અર્થમાં છે. પરમ એશ્વર્યા જેનામાં હોય તે ઇદ્ર કહેવાય, આત્મામાં જ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ સામને ચોગ હોવાથી તેજ ઈન્દ્ર છે. તેનું જે ચિન્હ તે ઈન્દ્રિય કહેવાય છે. તે સ્પર્શન. રસન, નાસિકા, ચક્ષુ. અને શ્રોત્ર એમ પાંચ પ્રકારે છે. ઇન્દ્રિયના ગ્રહણવડે ઈન્દ્રવાળા એકેન્દ્રિ १ करणापर्याप्तकेन्विन्द्रियपर्याप्तौ सत्यां तेषां चक्षुर्दर्शनं भवति ५ अश्यास्तामाने ઈન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હેય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy