SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ શ્રહ ચતુથ દ્વાર આ પ્રમાણે તેર બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા એક લાખ અને ચાસઢસા ૧૦૬૪૦૦ થાય. આ પ્રમાણે તેર ખ'લહેતુના ભાંગા કહ્યા. ૪૪૦ હવે ચોક હેતુના ભાંગા કહે છે પૂર્વોક્ત દશ ધહેતુમાં પાંચ કાયના વર્ષે ગ્રહણું. કરતાં ચૌદ હેતુ થાય, છ કાયના પાંચના સચાગે છ ભાંગા થાય. તે છ ભાંગા કાયવધના સ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે 'કાના શુંાકાર કરતાં એકાણુસા અને વીસ ૯૧૨૦ ભાંગા થાય. અથવા ભય અને ચાર કાયના વધ મેળવતાં પણ ચૌક હેતુ થાય. તેના પૂર્વવત બાવીસ હેર અને આસા ૨૨૮૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયના વધ મેળવતાં પણ ચૌદ હતુ થાય. તેના પણ બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ સાંગા થાય. અથવા લય, જુગુપ્સા અને ત્રણ કાયના વધુ મેળવતાં પણ ચૌદ હેતુ થાય. કાયવધના સ્થાને ત્રિસગે થતા વીશ ભગ મૂકી પૂર્વોક્ત ક્રમે અકાના ગુણુાકાર કરતાં ત્રીશ હજાર અને ચારસા ૩૦૪૦૦ સાંગા થાય, આ પ્રમાણે ચૌદ મધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ લાંગા પંખેંચાશી હજાર એક સા અને વીશ ૮૫૧૨૦ થાય. આ પ્રમાણે ચૌદ હેતુના ભાંગા કહ્યા. હવે પંદર હેતુના ભાંગા કહે છે—પૂર્વોક્ત દશ ધહેતુમાં છ ક્રાયને વધુ મેળવતાં પંદર હતુ થાય, છ કાયના વધના ભાગે એક થાય તે એક લાંગા કાયના વધસ્થાને મૂકી. પૂર્વોક્ત ક્રમે અદાના ગુણાકાર કરતાં પસૅા વીશ ૧૫૨૦ ભાંગા થાય. અથવા ભય અને પાંચ કાયને વધુ મેળવતાં પણ પર હેતુ થાય. તેના પહેલાની જેમ એકાણુસા વીશ ૯૧૨૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા અને પાંચ કાયના વધુ મેળવતાં પંદર હેતુ થાય તેના પણ એકાણુસા વીશ ૯૧૨૦ ભાંગા થાય. અથવા ભય, ભ્રુગુપ્સા અને ચાર કાર્યના વધ 'મેળવતાં પદ્મર હેતુ થાય. છ કાયના ચતુષ્ક સચાગે પરંતુ ભાંગા થાય. તે પંદર ભાંગા કાયવશ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે અકાના ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય. આ પ્રમાણે પદર બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભોંગા ખેતાલીસ હજાર પાંચસો અને સાઠ ૪૨૫૬૦ થાય. આ પ્રમાણે પદર મહેતુના સાંગા કહ્યા. હવે સાળ મધ હેતુના ભાંગા કહે છે—તે પૂર્વોક્ત શ અધહેતુમાં ભય અને છે કાયના વધ- મેળવતાં સાળ, મલહેતુ થાય. તેના પદસા વીશ ૧૫૨' ભાંગા' થાય. એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયના વધ મેળવતાં પણ પતરા વીશ ૧૫૨૦ સાંગા થાય.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy