SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસહ-ચતુર્થકાર' એક સમયે એક જીવને કેટલા હેતુઓ હોય તે કહ્યું છે. અને ઉત્તરાઈવ ઉત્કૃષ્ટ પદની પૂર્તિ માટે મેળવવા ચેય હેતુઓની સંખ્યા કહી છે. તેથી તેને સંક્ષેપે અર્થ આ પ્રમાણે થાય છે. મિચ્છાણિ આદિ ગુણસ્થાનકોમાં જઘન્યથી દશ આદિ બંધ હેતુઓ હોય છે, અને ઉત્કૃષ્ટથી આઠ આદિ સંખ્યા મેળવતાં અટાર આદિ બંધહેતુઓ હોય છે. તાત્પર્યાથ આ પ્રમાણે – મિાદષ્ટિ ગુણઠાણે જઘન્યપદે એક સમયે એક સાથે દશ બંધહેતુઓ, ઉદ્ભયદે અઢાર અંધહેતુએ, અને મધ્યમ અગીઆર આદિ બધહેતા હોય છે. આ પ્રમાણે મધ્યમને વિચાર પિતાની મેળેજ કરી લે. સારવાદને જઘન્યથી દશ ઉત્કૃષ્ટથી સત્તર, મિશગુણસ્થાનકે જઘન્ય નવ ઉત્કૃષ્ટ સળ, જે પ્રમાણે અવિરતિ સભ્યષ્ટિ ગુણઠાણે જઘન્ય નવ ઉત્કૃષ્ટ સેળ, દેશવિરતિ ગુણઠાણે જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ચૌદ, યતિવિક–પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જઘન્ય પાંચ પાંચ ઉકઇ સાત સાત, અનિવૃત્તિ બાદરે જઘન્ય બે, ઉત્કૃષ્ટ ત્રણ, સૂમસંપાયે જઘન્ય અને ઉત્કૃષ્ટથી એજ, શેષ ઉપશાંત મેહ, ક્ષીણમેહ, અને સગિકેવળિ ગુણઠાણે અજઘન્યાહૂણ એકજ અધહેતું હોય છે. સમસ પરાયાદિમાં તેને ચાર મેળવવાની સંખ્યા નહિ હેવાથી કહી નથી, માટે ગાથાના પૂર્વાદ્ધમાં કહેલી બધહેતુની સંખ્યાજ સમજવી. ૬ હવે મિથ્યાણિ ગુણરથાનકે જઘન્યપદે જે દશ બહેતુએ કહ્યા તે બતાવે છે. मिच्छत्त एककायादिघाय अन्नयरअक्खजुयलुदओ। वेयस्स कसायाण य जोगस्सण भयदुगंछा वा ॥ ७ ॥ मिथ्यात्वमेककायादिधातोऽन्यतराक्षयुगलोदयः । वेदस्य कषायाणां च योगस्य अनन्तानुवन्धि भयजुगुप्सा वा ॥ ७ ॥ અર્થ–પાંચમાંથી એક મિથ્યાત્વ, એક કાયાદિને ઘાત, અન્યતર ઈન્દ્રિયને અસયમ, બેમાંથી એક યુગલ, અન્યતર વેદ, અન્યતર ક્રોધાદિ ચાર કષાય, અને દશ વેગમાંથી એક ચોગ એ પ્રમાણે જઘન્ય દશ મહેતુઓ હોય છે, અને અનંતાનુબંધિ, ભય, અને જુગુપ્સા એ કઈ વખતે ઉદયમાં હોય છે કોઈ વખતે નથી હોતા. ટકાવાર–એક સમયે એક સાથે ઓછામાં ઓછા કેટલા બંધહેતુ હોય તે કહે છે. મિથ્યાત્વના પાંચ ભેદમાંથી કઈ પણ એક મિથ્યાત્વ, છે કાયમાંથી એક બે આદિ કાયની હિંસાના ભેરે કાયની હિંસાના છ ભેદ થાય છે. તે આ પ્રમાણે છ કાયમાંથી જયારે બુદ્ધિપૂર્વક એક કાયની હિંસા કરે ત્યારે એક કાયલાલક ૬ છકાયના કિગાદિના પંદર વગેરે ભાંગાએ જાણવાની રીત પૃષ્ઠ પરન૩૦ ની ટીમાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લેવી.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy