SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પથગ્રહ-ચતુથાર ૪૨૩ દેશવિરતિ ગુણકાણે કઈક ન્યૂન ત્રણ હિતકારી કર્મબંધ થાય છે. કારણ કે અહિં ત્રસની અવિરતિ હોતી નથી. જો કે સર્વથા ત્રસકાયની અવિરતિથી શ્રાવક વિરપે નથી છતાં હિંસા ન થાય તેમ ઉપગપૂર્વક પ્રવતતે હાવાથી છે છતાં વિવક્ષી નથી. આ ગુણસ્થાનકે કંઈક પૂન ત્રણ હેતુવકે કર્મબંધ થાય છે તે ગાથામાં કહ્યું નથી, છતાં સામર્થ્યથી જ જણાય છે. કારણ કે પૂરા ત્રણ હેતુ ન કહા તેમ બે હેતુ પણ ન કહ્યા એટલે સમજાય છે કે ત્રણથી જૂન અને બેથી વધારે બહેતુઓ છે. પ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી સૂમસંપાય ગુણસ્થાનક પથત કવાથ અને પગ એ બે હેતુઓ વહે કર્મબંધ થાય છે. કારણ કે પ્રમાદિ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ અને અવિરતિને અભાવ છે. તથા ઉપશાંતમાહ ગુણસ્થાનકથી આરંભી સગ કેવળી ગુણસ્થાનક સુધીમાં કેવળ ગનિમિત્તે જ બંધ થાય છે. કેમકે ઉપશાંત મહાદિ ગુણસ્થાનકેમાં કષાયે પણ હતા નથી. અગિ ભગવાન કેઈપણ બંધ હેતુના અભાવે કેઈપણ કમને બંધ કરતા નથી. ૪ આ પ્રમાણે ગુણસ્થાનકેમાં મિથ્યાત્વાદિ મૂળ હેતુએ કહ્યા. હવે તે મૂળ હેતુઓમાંના કેટલાક અવાંતર દે સંભવે છે તે કહે છે– पणपन्न पन्न तियछहियचत्त गुणचत्त छक्कचउसहिया । दुजुया य वोस सोलस दस नव नव सत्त हेऊ य ॥ ५ ॥ पञ्चपञ्चाशत् पञ्चाशत् त्रिकपट्काधिकचत्वारिंशत् एकोनचत्वारिंशत् पटकचतुःसहिता । द्वियुता च विंशतिः पोडश दश नव नव सप्त हेतवश्च ॥ ५ ॥ અર્થ–પંચાવન, પચાસ, ત્રણ અને છ અધિક ચાળીશઓગણચાળીસ, છ ચાર અને એ સહિત વીશ, સોળ દશ નવ નવ અને સાત એ પ્રમાણે અવાંતર ભેદે અનુક્રમે મિથ્યાત્યાદિ તેર ગુણસ્થાનમાં હોય છે. ટીકાનુ મિથ્યાત્વાદિ ચાર મૂળ બંધહેતુઓના ઉત્તરને સરવાળે કરતાં કુલ સત્તાવન થાય છે. તેમાં મિશ્રાદષ્ટિ ગુણકાણે આહારક અને આહારકમિશ્ન એ બે કાયા વિના પચાવન અંધહેતા હોય છે. આહારદ્રિકનો અહિં અભાવ છે. કારણ કે આહારદ્ધિક આહારક લધિસંપન ચૌદપૂર્વધર મુનિઓને જ હોય છે. પહેલે ગુણુઠાણે તેઓને અભાવ હેવાથી તે એ ગે હેતા નથી. સાસ્વાદન ગુણકાણે પાંચ પ્રકારના મિખ્યાને અભાવ હોવાથી તેને દૂર કરતાં પચાસ બધ હેતુઓ છે. મિશ્રદષ્ટિ ગુણઠાણે તેતાલીસ બંધહેતુઓ હોય છે. કારણ કે “સમ્યમિથ્યાષ્ટિ કાળ કરતું નથી એવું શાસનું વચન હેવાથી મિત્રગુણકાણું લઈ પરકમાં જતો નથી. તેથી
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy