SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ શાહ ૩૮૭ આ ત્રાણુ અથવા એકત્રણ પ્રકૃતિએ માત્ર સત્તામાં ગણાય છે પરંતુ બંધ-ઉદય અને ઉદીરણામાં સડસઠ જ ગણાય છે, કારણકે પિતાપિતાના શરીરમાં બંધન અને સંઘાતના વશરીર સાથે જ બંધાદિ થતા હોવાથી તેઓની તેમાં ભિન્ન વિવક્ષા કરી નથી અને વર્ણકિના સર્વે અવાન્તર ભેદે પણ સર્વ ને સાથે જ બધ ઉદય-ઉદીરણામાં પ્રાપ્ત થતા હોવાથી તેના અવાનર ની બહાદિમાં વિવક્ષા કરી નથી માટે પૂર્વોક્ત વિડબકૃતિઓના ૫ ભેદમાંથી વર્ણચતુષ્કના કુલ વીશ લેને બદલે માત્ર સામાન્યથી વ ચતુષ્ઠ ગણવાથી તેના સોળ ભેદે અને પાંચ બંધન અને પાંચ સંઘાતન એમ છબ્બીસ હૈદો એ છા કરવાથી ૩૯ પિંડબકૃતિઓ અને ૨૮ પ્રત્યેક પ્રકૃતિએ મળી નામકમની ૬૭ પ્રકૃતિએ ગણાય છે. પ્રક્ષા-બંધાદિકમાં કયાય પણ બંધને અને સઘાતને શરીરથી જુદાં હતાં નથી અને વર્ણ ચતુષના પટ ભેદ પણ સર્વત્ર સાથે જ હોય છે માટે જુદા ગણેલ નથી તે સત્તામાં આ દરેકની જુદી વિવક્ષા શા માટે કરી છે? ઉત્તરા-ધન સંઘાતન અને વણ ચતુષ્કના પટાણે વાસ્તવિક રીતે અલગ તે છે જ પતુ જેમ બંધાદિકમાં બધાં સાથે જ આવતા હોવાથી જુદી વિવક્ષા કરી નથી એમ સત્તામાં પણ તેની જુદી વિવક્ષા કરવામાં ન આવે તે તેનું અસ્તિત્વ પણ ન રહે-અર્થાત બંધનાદિ છે કે નહિ? અને તેનું શું કાર્ય છે? વગેરે તેનું સ્વરૂપ જ ન રહે અને તેથી જ સત્તામાં જુદી વિવક્ષા કરી છે. ઉદય-ઉદીરણા અને સરનામા મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિએ હેવા છતાં સમ્યફવ મેહનીય અને મિશ્રમેહનીયને બંધ ન હોવાથી બધમાં મેહનીયમની છ વશ પ્રવૃતિઓ ગણાય છે. , પ્રક્ષા-બંધ વિના મિશ્રમેહનીય અને સમ્યકત્વ મોહનીય ઉદયાદિમાં શી રીતે હોઈ શકે? ઉત્તર-ઉપશમ સમ્યક્ત્વ રૂપ ઔષધિ વિશેષ સ્વરૂપ વિશુદ્ધ અધ્યવસાય દ્વારા અશુદ્ધ એવા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલેને જ આછા રસવાળા કરીને અશુદ્ધ અને વિશુદ્ધ એમ બે નવા પુજ રૂપે બનાવે છે અરે તે જ મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય કહેવાય છે. તેથી સ્વરૂપે બંધ ન હોવા છતા પણ આ બે પ્રકૃતિએ ઉદયાદિમા હોઈ શકે છે. એમ આઠે કર્મની બંધમાં ૧૨૦, ઉદય તથા ઉદીરણામાં મેહનીયની બે પ્રકૃતિએ વધવાથી ૧૨૨ અને સત્તામાં ઉપરોક્ત બે ઉપરાંત નામકની ૬૭ને બદલે ૯૩ પ્રકૃતિએ લેવાથી ૧૪૮ અને નામકર્મની ૧૦૩ લેવાથી ૧૫૮ પ્રકૃતિએ હેય છે. જે શ્રીમાન ગર્ષિ તથા અન્ય શિવશર્મસૂરિ આદિ મહર્ષિએ પાંચને બદલે પંદર બંધન માની સત્તામાં એકસે અાવન પ્રકૃતિએ માને છે. તેઓના મતે પંદર બંધનના નામ આ પ્રમાણે છે. (૧) ઔહારિક-ઔદારિક બંધન, (૨) વક્રિય-વૈક્રિય બંધન, (૩) આહારક-આહારક
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy