SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પચસપ્રહ તુતીયાર આહારઢિકને અપૂર્વકરણે બંધવિચ્છેદ અને અપ્રમત્ત સંયતે ઉદયવિચ્છેદ થાય છે, માટે તે આ ઉદ્ધમળ્યવછિદ્યમાન બદયા કહેવાય છે. પ૬-૧૭ હવે સાંતાદિ પ્રકૃતિએ કહે છે– धुवबंधिणी तिस्थगरनाम आउयचउक्क बावन्ना । एया निरंतराओ सगवीसुभ संतरा सेसा ॥ ५८ ॥ પુષિા તીર્થમના શણુકા દાસાનું एता निरन्तराः सप्तविंशतिरुभयाः सान्तराः शेषाः ॥१८॥ અર્થ –ધ્રુવનધિની પ્રકૃતિએ, તીર્થંકરનામ, આયુચતુષ્ઠ એ બાવન પ્રકૃતિએ નિરતરા છે, હવે કહેવાશે તે સત્તાવીશ ઉભયા અને શેષ પ્રકૃતિએ સાન્તરા છે. ટકાનું–જ્ઞાનાવરણ પચક, અંતરાય પંચક, દર્શનાવરણ નવક, સેળ કષાય, મિથ્યાત્વ, લય, જુગુપ્સા, અગુરુલઘુ, નિર્માણ, તેજસ, કામણ, ઉઘાત અને વર્ણ થતુક એ સુહતા લીસ વબંધિની પ્રકૃતિ તથા તીર્થકર નામ અને આયુચતુષ્ક એ બાવન પ્રકૃતિ નિરતરા છે. નિરંતરાનું સ્વરૂપ સામી ગાથામાં કહેશે. તથા હવે પછીની ગાથામાં કહેવાશે તે સત્તા વીશ પ્રકૃતિ સાન્તરનિરન્તરા છે અને શેષ એકતાલીસ પ્રકૃતિએ સાન્તા છે. ૫૮ હવે સાન્તરનિરન્તરા સત્તાવીસ પ્રકૃતિએના નામ કહે છે– चउरंसउसमपरघाउसासपुंसगलसायसुभखगई । वेउविउरलसुरनरतिरिगोयदुसुसरतसतिचऊ ॥५९|| चतुरस्रर्पमपराधातोच्छ्वासपुंसकलसातशुभखगतयः । वैक्रियौदारिकसुरनरतियग्गोत्रविकसुस्वरत्रसत्रिकचतुः ॥५९॥ અ તથા ટીકાનુ–સમગતરસ સંરથાન, વજીભનારાચસંઘયણ, પરાઘાત, ઉચ્છવાય, પુરૂષ, પંચેન્દ્રિય જાતિ, સાતવેદનીય, શુભવિહાગતિ, વક્રિયદ્ધિક, ઔદાપિકઠિક, સુર દિક, મનુષ્યદ્ધિક, તિર્યચઢિક, ગોત્રઢિક ઉચ્ચગેત્ર નીચગોત્ર, સુવત્રિક-સુશ્વર સુભગ અને અદેય, ત્રણચતુષ્ક–વસ બાદર પર્યાપ્ત અને પ્રત્યેક એ સત્તાવીસ પ્રકૃતિઓ ઉભયા– સાન્તર નિરન્તરા છે. ૫૯ હવે સાન્તર નિરન્તરાદિને અર્થ કહે છે– समयाओ अंतमुहु उकोसा जाण संतरा ताओ । बंधेहियंमि उभया निरंतरा तम्मि उ जहन्ने ॥६॥
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy