SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પસંગ્રહ-તૃતીયદ્વાર આ રીતે પણ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–સાંતરખંધિ, ઉભયગંધિ અને નિરન્તરબુધિ. એ ત્રણેનું સ્વરૂપ આચાર્ય મહારાજ આગળ કહેશે. તથા પ્રકૃતિઓ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ઉદયકમેહુણ, અનુદયસક્રમ, ઉદય ખત્કૃષ્ટ અને અનુદય બધેલ્ફી. તથા પ્રકૃતિએ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉદયવતી અને અનુદયવતી. ઉપરોક્ત ચાર તથા બે ભેદ એ દરેકનું સ્વરૂપ સ્વયમેવ આચાર્ય મહારાજ આગળ કહેશે. આ સઘળી પ્રકૃતિએ અનુક્રમે ત્રણ ત્રણ ત્રણ ચાર અને બે ભેદ છે તેઓને તે પ્રકારે ઉપર કહી ગયા છે. ૧-૨ હવે આ સઘળા ભેદવાળી પ્રકૃતિને અનુક્રમે કહેવી જોઈએ. તેમાં પહેલા હવાનુદયગંધિ આદિ ત્રણ ભેદને કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે– देवनिरयाउबेउविछक्कआहारजुयलतित्थाणं । वंधो अणुदयकाले धुवोदयाणं तु उदयम्मि ॥५५॥ देवनरकायुक्रियपट्काहारयुगलतीर्थानाम् । बन्धोऽनुदयकाले ध्रुवोदयानां तूदये ॥ ५५ ॥ અર્થ–દેવાયું, નરકાયું, વૈક્રિયષક, આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ એટલી પ્રકૃ તિઓ પિતાને ઉદય ન હોય તે કાળે બંધાય છે અને પ્રદયિ પ્રકૃતિને પિતાને ઉદય છતાં બંધ થાય છે. ટીકાનુડ–દેવાયુ, નરકાસુ, દેવગતિ દેવાનુપૂર્તિ નરકગતિ નરકાનુ િિિક્રયશરીર વક્રિય અગોપાંગ એ છ પ્રકૃતિરૂપ વૈક્રિષક આહારક શરીર આહારક અંગોપાંગરૂપ આહારકબ્રિક અને તીર્થકર નામકર્મ એ અગીઆર પ્રકૃતિએને બંધ પિતાને ઉદય ન હોય તે કાળે જ થાય છે તે આ પ્રમાણે દેવત્રિકને ઉદય દેવગતિમાં, નરકત્રિકનો ઉદય નરકગતિમાં, અને વૈથિલિકને ઉદય તે અને ગતિમાં હોય છે. દેવે અને નારકીએ ભાવ સ્વભાવે જ એ આઠ પ્રકૃતિએ બાંધતા કથી. તીર્થકરનામકમને ઉદય કેવળજ્ઞાન થાય ત્યારે હોય છે તે વખતે તે કર્મપ્રકૃતિને બંધ થતે નથી. કારણ કે અપૂર્વકરણ ગુણઠાણે જ તેને અંધવિચ્છેદ થાય છે. આહારક શરીર કરવામાં પ્રવૃત્ત થયેલે આત્મા લબ્ધિ ફોરવવાના કાર્યમાં વ્યગ્ર થયેલ 1 વૈક્રિય શરીર અને વૈદિર અંગેપા પિતાને ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ જે કહ્યું તે ભવપ્રત્યવિક વિવક્ષા કરીને કહ્યું હોય એમ લાગે છે. કારણ કે ક્રિયા શરીરિ મનુષ્ય તિર્યંચ દેવ પ્રાયોગ્ય તિ બાંધતા વયિટિ બાધે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy