________________
ટીકાનુવાદ સહિત
૨૫૯
જે શુભ પ્રકૃતિઓ બંધાય છે તેઓને પણ તથાવભાવે ઓછામાં ઓછો પણ બેઠાણીયા રસ જ બંધાય છે એકઠાણી બંધાતે જ નથી એમાં કારણ છવસ્વભાવ છે. પર આ વિષયમાં પ્રાક્ષિક પ્રશ્ન કરે છે– उकोसठिइअज्झवसाणेहिं एगठाणिओ होही । सुभियाण तन्न जं ठिइ असंखगुणिया उ अणुभागा ॥५३॥ उत्कृष्टस्थित्यव्यवसायः एकस्थानिको भविष्यति ।
शुभानां तन यतः स्थित्यसंख्येयगुणास्तु अनुभागाः ॥५३॥ અર્થ—ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ય અધ્યવસા વડે શુભ પ્રકૃતિએ એકસ્થાનક રસ અધ થશે, એમ પ્રશ્ન કરનારને અભિપ્રાય છે. આચાર્ય મહારાજ કહે છે કે–શુભ પ્રકૃતિએનું તેમ નથી. કારણ કે સ્થિતિબંધ ચોગ્ય અધ્યવસાયથી રસબંધ ચેય અધ્યવસા અસંખ્યાતગુણા છે.
ટીકાનુ–નરકાયુ સિવાય ત્રણ આયુ વિના શુભ અથવા અશુભ સઘળી કમ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંકુલેશ વત્તતાં થાય છે. ઉત્કૃષ્ટ સંકુલેશ વિના થતું નથી. કહ્યું છે કે સઘળી સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંકુલેશ વડે થાય છે. તેથી જે અધ્ય. વસાયે વકે શુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રિતિબંધ થશે તે જ અધ્યવસાય વડે તેઓને એક
સ્થાનક રસMધ થશે. તે પછી એમ કેમ કહે છે કે શુભ પ્રકૃતિને એક સ્થાનક રસ-બધ થતું નથી?
આ પ્રશ્ન કરનારના આશયને ધ્યાનમાં રાખી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે–
તે જે હું તે બરાબર નથી. કારણ કે સ્થિતિબંધ એગ્ય અધ્યવસાચેથી રસMધ યોગ્ય અધ્યવસાયે અસંખ્યાતગુણ છે. તાત્પર્ય એ છે કે
પ્રથમ સ્થિતિસ્થાનકથી આરંભી સમય સમય વધતા સરવાળે અસંખ્યાત સ્થિતિ વિશેસ્થિતિસ્થાનકે થાય છે. એક એક સ્થિતિમાં અસંખ્યાતા રસાધક હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્યારે થાય ત્યારે દરેક સ્થિતિમાં-દરેક સ્થિતિસ્થાનકમાં જે અસંખ્યાતા રસસ્પર્ધકના સમુહવિશેષ હોય છે, તે સઘળા બે સ્થાનક રસના જ ઘટે છે, એક સ્થાનક રસના નહિ. તેથી જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચોગ્ય અથવસાયે વડે પણ શુભ પ્રકૃતિઓને રસ -અપ વસવભાવે બેઠાણી જ થાય છે; એક ઢાણી થતા નથી. ૫૩
- ૧ કેઈ પણ એક સ્થિતિબંધ અસ ખ્યાત સમય પ્રમાણુ બંધાય છે, તેમ ઉકૃષ્ટ સ્થિતિબંધ પણ અલખ્યાત સમય પ્રમાણ જ થાય છે. પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય સ્પર્ધા હોય છે. એટલે જ ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સમય પ્રમાણુ બંધાય છે તેનાથી સ્પર્ધકસંધાતે અસંખ્યગુણ થાય છે.