SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત 331 w છે. એટલે કે ભવાદિ દ્વારા તે તે પ્રકૃતિઓના ફળને જીવ અનુભવે છે માટે ભવાદિની મુખ્યતા હાવાથી તે તે પ્રકૃતિની તે તે પ્રકારની સંજ્ઞા થાય છે, તેથી અહિં કઈ દોષ નથી. ૨૪ અહિં પુદ્ગલવિપાકિની પ્રકૃતિએ ઔદયિકસાવે છે એ કહ્યું છે તે પ્રસ ંગને અનુસરી શેષ પ્રકૃતિઓમાં પણ સભવતા ભાવા કહે છે— मोहस्सेव उवसमा खाओवसमो चउण्ह घाईणं । खयपरिणामियउदया अपहवि होंति कम्माणं ||२५|| मोहस्यैवोपशमः क्षयोपशमचतुर्णां घातिनाम् । क्षयपारिणामिकोदया अष्टानामपि भवन्ति कर्म्मणाम् ॥२५॥ અર્થે ઉપશમ માહનીયકમનાજ થાય છે, ચૈાપશમ ચાર ઘાતિકમના થાય છે, અને ક્ષાયિક પાણિામિક અને ઔદાયિકલાવા આઠે કર્મોંમાં હોય છે. ટીકાનુ॰-વિપાક અને પ્રદેશ એ બંને પ્રકારે ઉદયના કાવા રૂપ ઉશમ આઠે કમ્મ માંથી માત્ર માહનીયક્રમનાજ થાય છે, ખીજા ક્રાઇ પણ કર્મેમ્નના થતા નથી. કારણ કે જેમ માહનીય કર્મોના સથા ઉપશમ થવાથી ઉપશમલાવતું સમ્યક્ત્વ અને ઉપશમલાવતુ' યથાઘ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કમ્મના સર્વથા ઉપશમ થવાથી કેવળજ્ઞાનાદિ ગુણા તથાસ્વભાવે ઉત્પન્ન થતાજ નથી. અહિં ઉપશમ શબ્દથી સર્વોપશમ વિક્ષ્ય છે, પરંતુ દેશેપશમ વિવક્ષ્ય નથી. કેમકે દેશાષ્ઠમ તા આઠે કમ્મર્માના થાય છે. ઉયાવલિકામાં પ્રવિષ્ટ કર્માંશના ક્ષયવડે અને ઉદયાવલિકામાં અપ્રવિષ્ટ અ શના વિષાકાવ્યના રોકાવારૂપ ઉપશમવડે થયેàા જે જીવસ્વભાવ તે ક્ષચેપમિક ભાવ. તે જ્ઞાનાવરણીય દનાવરણીય મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિક્રમ્મામાજ પ્રવર્ત્ત છે, શેષ મઘાતી કીમાં પ્રવતતા નથી. અને તે પણ કેવળજ્ઞાનાવરણુ, કેવળદર્શનાવરજીના રસાયના રાકાવાના અભાવ હોવાથી તે બે પ્રકૃતિ વિના શેષ ચાર ઘાતિકમની પ્રકૃતિમાંજ પ્રવર્તે છે, ઘાતિકમ આત્માના જ્ઞાનાદિ ગુણને શકે છે એટલે તેને યથાયાગ્યરીતે સર્વોપશમ કે ક્ષાપશમ થવાથી જ્ઞાનાદિ ગુણેા પ્રગટ થાય છે. અઘાતિ કર્મી કાઇ આત્માના ગુને રોકતા નથી તેથી તેના સર્વાશ્ચમ કે ક્ષયે પશમ થતા નથી. શાયિક, પાણિામિક અને ઔયિક એ ત્રણ ભાવા આઠે કશ્મામાં પ્રવર્તે છે. તેમાં ાય એટલે સથા નાશ થવા તે, ક્ષય એજ ક્ષાયિકભાવ કહેવાય છે. માહનીયયક્રમના સર્વથા નાશ સૂક્ષ્મ સપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે, શેષ ત્રણ ઘાતિક્રમના ક્ષીણુ કષાય ગુણસ્થાનકના ચરમ સમયે, અને અતિક્રમ ના અચેગિકેવળિ જીણુસ્થાનકના ચરમ સમયે આત્ય'તિક ઉછેđ-સર્વથા નાશ થાય છે. પરિણમવુ–પોતાના મૂળ સ્વરૂપને છેડયા સિવાય અન્યસ્વરૂપને પ્રાપ્ત થવું તે પરિણામ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy