SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પચસંગ્રહ-તૃતીયાર आयावं संठाणं संघयणसरीरशंगउज्जोयं । नामधुवोदयउवपरघायं पत्तेयसाहारं ॥२३॥ उदइयभावा पोग्गलविवागिणो । आतपं संस्थानानि संहननशरीराङ्गोयोतम् । नामध्रुवोदयोपघातपराघातं प्रत्येकसाधारणम् ॥२॥ औदयिकमावाः पुद्गलविपाकिन्यः । અર્થ—આત, સંસ્થાન, સંઘયણ, શરીર, અપાંગ, ઉદ્યોત, નામથુથી, ઉપઘાત, પરાઘાત, પ્રત્યેક અને સાધારણ એ ઔદથિકભાવવાળી અને પુદગલવિપાકિની પ્રકૃતિએ છે. ટીકાજુ –વિપાક આશ્રયી પ્રકૃતિએ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–પુદગલવિયામિ, ભવવિપાકિ, ક્ષેત્રવિપાકિ અને જીવવિપાકિ એ પહેલાં કહ્યું છે, જે કર્મપ્રકૃતિએ પુદગલના વિષયમાં ફળ આપવાને સન્મુખ હેય તે પુદગલવિપાકી, એટલે કે જે પ્રકૃતિના ફળને આત્મા પુદગલ દ્વારા અનુભવે, ઔદ્યારિકાદિ નામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા પુદગલમાં જે કર્મપ્રકૃતિએ પિતાની શક્તિ બતાવે તે પુદગલવિપાકિ કહેવાય છે. તે છત્રી છે. તે આ પ્રમાણે–તપનામ, છ સંસ્થાન, છ સંઘયણ, તેજસ, કામણ વજીને શેષ ત્રણ શરીર, તેજસ અને કાશ્મણ નામદકીના ગ્રહણ વડે ગ્રહણ કરાશે માટે શરીરનું ગ્રહણ કરવા છતાં તેનું વજન કર્યું છે. તથા ત્રણ અંગોપાગ, ઉલોત, નિમણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ તેજસ, કામણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અગુરૂ લઘુ એ બાર નામ ધૃદયી, ઉપઘાત, પરાઘાત, પ્રત્યેક અને સાધારણ એ છત્રીસ પ્રકૃતિએ પાગલવિપાકિ છે. આ સઘળી પ્રકૃતિએ પિતપોતાને વિપાક-ફળ-શક્તિને અનુભવ ઔદ્યાસ્કિાદિ નામ કમના ઉદયથી ગ્રહણ કરેલા પુદગલમાં બતાવે છે. કેમકે તેવા પ્રકારને તેને વિપાક પર્ણપણે જણાય છે, આ હેતુથી તે સઘળી પ્રકૃતિ પ્રગવિપાકિ છે. ભાવ આશ્રયી વિચાર કરતાં ઉપરોક્ત સઘળી પ્રકૃતિએ ઔદયિક ભાવે છે. ઉદય એ જ દયિક તે છે સ્વભાવ જેઓને તે પ્રકૃતિએ ઔદયિક ભાવે કહેવાય છે. તાત્પર્ય એ કે ફળને અનુભવ કરાવવા રૂપ સવભાવ જેઓને હોય તે પ્રકૃતિએ ઔયિક ભાવે કહેવાય. જે કે સઘળી પ્રકૃતિએ પિતાના ફળને અનુભવ કરાવે જ છે. કારણ કે વિપાક માં વિચાર કરવામાં આવે ત્યાં ઔદયિકભાવ જ ઉપયોગી છે. કેમકે ઉદય સિવાય વિપાક સંભવતે જ નથી. વિપાકનો અર્થ જ ફળને અનુભવ છે. તેથી અહિં આ સઘળી પ્રવૃતિઓ યિક ભાવે છે એવું જે માથામાં વિશેષણ મૂકયુ છે તે માત્ર પ્રકૃતિનું સ્વરૂપ છે તેને - પરત જ છે. વછેક-પૃથફ કરનાર નથી.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy