SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસ ગ્રહ–તીયકાર છે. તે મહા આકરી નિદ્રા છે અને તે પ્રાયઃ દિવસમાં કે શત્રિમાં ચિંતવેલ અને સાધનારી છે.' શીશુદ્ધિના વિપાકને અનુભવ કરાવનારી ક્રમ પ્રકૃતિ પણ કારણમાં કાર્યના આશપ કરી થીશુદ્ધિ કહેવાય છે. ૨૨ ચક્ષુદશનાવરણીયાદિ ચાર કર્મ પ્રકૃત્તિ મૂળથી દશનલધિના ઘાત કરે છે એટલે તેના ઉદયથી ચક્ષુદ નાદિ પ્રાપ્ત જ થતા નથી. અથવા તેઓના ક્ષયે પશમને અનુસરીને થાય છે. અને નિદ્રાએ તે દનાવરણીયના ક્ષયાપશમથી પ્રાપ્ત થયેલી હશન[ખ્યને ખાવે છે. નિદ્રાઓને દનાવરણીયમાં ગણવાનુ કારણ નિદ્રાએ છદ્મસ્થને જ હાય છે, છદ્મસ્થને પહેલાં દશન અને પછી જ જ્ઞાન થાય છે, એટલે નિદ્રાના ઉદ્દયથી જ્યારે દર્શનવિધ દબાય એટલે જ્ઞાન તે દખાયુ જ. તેથી જ તેને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દશનાવરણીયમાં ગણેલી છે. ૪ આ પ્રમાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકમ ની ઉત્તરપ્રકૃતિનું વર્ચુન કર્યું". જ્ઞાનાવરણાદિ ત્રણે ઘાતિકમ છે, તેથી ઘાતિક્રમના પ્રસગથી હવે માહનીય ક્રમની ઉત્તરપ્રકૃતિએ વધુ વે છે—— सोलस कसाय नव नोकसाय दंसणतिगं च मोहणीयं । સુરનરતિિિનયા છાયાલાયે ૨ મીડાં || षोडश कषाया नव नोकषाया दर्शन त्रिकं च मोहनीयम् । सुरनरतिर्यग्रग्निरयायूंषि सातासातं च नीचोचम् ॥ ५ ॥ અથ—સાળ કષાય. નવ નાકષાય, અને દર્શનત્રિક એમ અઠ્ઠાવીસ ભેદે માહનીય કર્યું છે. દેવાયુ, મનુષ્યાયુ, તિય ગાયુ. અને નકાયુ એમ ચાર પ્રકારે આણુ ક્રમ છે. સાતવેદનીય, અને અસાત વેદનીય એમ એ ભેદ વેદનીય કમસ છે અને નીચોાત્ર-ઉચ્ચનાત્ર એમ બે પ્રકાર ગાત્રકમ છે. વિવેચન—મેહનીય ક્રમ એ પ્રકારે છે—૧ 'નમેહનીય; ૨ ચારિત્રમાહનીય. તેમાં ૧ દર્શન એટલે સમ્યકત્વ, શ્રદ્દા, રૂચિ, વસ્તુપ્તરૂપનુ’-આત્મસ્વરૂપનુ' યથાર્થ જ્ઞાન. એ આત્માના મહાન ગુણ જેને લઇ અઢારદોષ રહિત શુદ્ધ દેવ પંચમહાવ્રતધારી શુદ્ધ સાધુ, અને યામૂળ ધમ પર રિચ થાય આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, અને અન ત જ્ઞાન-દર્શન—ચારિત્ર યુક્ત આત્મા તે હું અને જ્ઞાનાદિ ગુણ્ણા તે મારા, શરીર તે હું નહિ અને દ્રશ્યાદિ વસ્તુ તે મારી નહિં, એ પ્રમાણે ભેદ જ્ઞાન થાય છે. તથા આત્માને હિતકારી કાય મા રૂચિપૂર્વક પ્રવૃત્તિ થાય છે અને અહિતકારી કાર્યમાં પૂર્ણાંકમ"ના ઉદય કદાચ પ્રવૃત્તિ થાય તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવૃત્તિ થાય છે. તેને આવરનારૂ દર્શન માહનીય કમ" છે, તેના અન’તાનુખધી અને મિથ્યાત્વ સેહનીય એ એ ભેદ છે. તેમા અનતાનુષધિ સ’સાર તરફ તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરે છે અને મિથ્યાત્વ મેાહનીય આત્માના સ્વરૂપના યથા ભાનથી વિકલ કરે છે. ૨ સર્વજ્ઞ પરમાત્મા મહાવીરના વચનપર યથાથ શ્રદ્ધા રાખી તે વચનેને બરાબર સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી, વિભાવ દશામાથી છૂટી સ્વભાવ–સ્વરૂપમા આવુ, તે ચારિત્ર કહેવાય છે તેને
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy