SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ સારસરણ ૨૬૯ રસનું ઉત્કૃષ્ટ અન્તર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય ઍમાણ અર્સ પણ યુગલ પરાવર્તન રૂપ સ્થાવરની શવકાસ્થિતિ સમાન છે. સ્થાવરનું ઉત્કૃષ્ટ અન્તર વ્યસની વફાયસ્થિતિ તુલ્ય કેટલાક વર્ષો અધિક બે હજાર સાગરેપમ છે. બાદરનું અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ અને સૂકમનું સીતેર ઠાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ અતર છે. સાધારણનું અસંખ્ય ઉત્સર્પિણી--અવસર્પિણી પ્રમાણ અને અસાધારણ=પ્રત્યેકનું સાધારણની સ્વકાસ્થિતિ તુલ્ય અતીપુદગલપાવન અતર છે. અજ્ઞિનું અંત્તિના કાળ સમાન કેટલાંક વર્ષે અધિક સાગરોપમ શતપૃથકત પ્રમાણ અને સંપત્તિનું આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિ પ્રમાણ અસંખ્ય પુદગલ પરાવર્તન ઉત્કૃષ્ટ અત્તર છે. નપુસકવેદનું પૂઠ પૃથકતવ અધિક પલ્યોપમ સહિત કેટલાંક વર્ષે અધિક સાગરપમ શત પૃથકત્વ, સીવેદનું કેટલાંક વર્ષો યુક્ત સાગરોપમ શત પૃથકત્વ અધિક અસંખ્ય પુદગલ પરાવર્તન અને પુરુષવેદનું પૂર્વડ પૃથકતવ અધિક શત પાપમ સહિત અસંખ્ય પાગલ પરાવર્તન ઉર અન્તર છે. વનસ્પતિનું અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અને અવનસ્પતિનું અસંખ્ય પુદગલ પશુ- વન ઉત્કૃષ્ટ અન્તર છે. પંચેન્દ્રિયનું અસંખ્ય પુદગલ પરાવર્તન યુક્ત વિકલેજિયના સ્વકાયરિથતિ કાળ તુલ્ય અને અચેન્દ્રિયનું કેટલાંક વર્ષે અધિક એક હજાર સાગરોપમ ઉત્કૃષ્ટ અનર છે. મનુષ્યનું સાધિક અસંખ્ય પુદગલ પરાવર્તન અને મનુષ્યનું પૂર્વક પૃથકલ અધિક ત્રણ પલ્યોપમ ઉભુ અન્તર છે. આ સર્વ ભાવનું જઘન્ય અન્તર અતમુહૂર્ત પ્રમાણ છે. ઈશાન સુધી કોઈપણ દેવ કાળ કરી ગર્ભજ મનુષ્ય આદિમાં ઉત્પન્ન થઈ સર્વ પર્યા. પ્તિએ પૂર્ણ કરી જતિ મરણ જ્ઞાનાદિ કેઈ વિશિષ્ટ કારણથી દેવાયુને બંધ કરી એત મુહૂર્તમાં કાળ કરી ઈશાન દેવલોક સુધીના કોઈ પણ દેવમાં ઉત્પન્ન થઈ શકે છે માટે આ જેનું જઘન્ય અન્તર અંતમુહૂર પ્રમાણ છે. ક્રમશઃ ઉપર-ઉપરના દેવામાં જવા માટે અધિક-અધિક વિશુદ્ધ અધ્યવસાયની આવશ્યકતા રહે છે અને વિશુદ્ધ અધ્યવસાયને આધાર મનની દઢતા ઉપર હોય છે, સામાન્યથી ઉમ્મરની વૃદ્ધિ સાથે મનની ઢતા વધે છે. તેથી સનસ્કુમારથી સહસાર સુધીના દેવેનું નવ દિવસ, આરણુથી અચુત સુધીના દેવેનું નવમાસ જઘન્ય અતર છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy