SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પચર ગ્રહ દ્વિતીયાર અષ્કાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની સ્વકાસ્થિતિ પણ પૃથ્વીકાયની કાયસ્થિતિ પ્રમાણ છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ અસંખ્ય પુદગલ પાવર્તનની છે. ત્રસકાયની વિકાયસ્થિતિ કેટલાંક વર્ષે અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ અને પ. જિયની કેટલાક વર્ષો અધિક એક હજાર સાગરોપમ પ્રમાણ છે. પર્યાપ્ત મનુષ્ય અને પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય તિયાની રવઠાયસ્થિતિ સંખ્યાત વર્ષના આયુની અપેક્ષાએ સાત ભવ પ્રમાણ અને યુગલિકમાં જવાની અપેક્ષાએ આઠભવ પ્રમાણ છે. તે આઠે ભવને કાળ સાત પૂર્વડ અને ત્રણ પલ્યોપમ છે. લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય કાયમ માટે જગતમાં હેતા નથી અથવું કેઈ વખત નથી પણ હતા. જયારે સતત વિરહવિના હોય છે ત્યારે પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે, પછી અવશ્ય વિરહ પડે છે. એક અપર્યાપ્ત મનુષ્યની કાયસ્થિતિ ઉકૃષ્ટથી અંતમુહૂર્ત છે. ઉપર જણાવેલ દરેક જીની જઘન્ય સ્વકાસ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પુરુષની અને સંપત્તિની જઘન્ય કાયસ્થિતિ અંતમુહુત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કેટલાક વર્ષો સહિત સાગરેપમ શતપૃથક પ્રમાણ છે. આવેદની અને નપુંસકવેદની જઘન્ય સ્વકાયસ્થિતિ એક સમયની છે અને તે ભાવની અપેક્ષાએ સંભવે છે. સ્ત્રીવેદે અગર નપુંસકવેદે ઉપશમણિ માંડનાર કેઈ પણ જીવ અદક થઈ અગિયાર માથી પડતાં નવમા ગુણસ્થાનકે પુનઃ સ્ત્રીવેદ કે નપુંસકવેદને એક સમય પ્રમાણ અનુભવ કરી આયુષ્ય ક્ષયે અનુત્તર વિમાનમાં જ જાય, ત્યાં પુરુષવેદને જ ઉદય હોય છે તેથી જઘન્યકાળ એક સમય ઘટે છે, પણ પુરુષવેદને આ રીતે એક સમય ઘટતું નથી. ત્રણે વેદની ઉત્કૃષ્ટ સવકાયસ્થિતિમાં દ્રવ્યની અપેક્ષા છે. જીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પ્રથમ મતે પૂર્વડ પૃથફવ અધિક એક દશ પલ્યોપમ, બીજા મતે પૂર્વક પૃથકત્વ અધિક અઢાર પાપમ, ત્રીજા મતે પૂવડ પૃથક્વ અધિક ચૌદ પલ્યોપમ, ચોથા મતે પૂર્વક પૃથક્ષત્વ અધિક સો પાપમ, પાંચમા મતે પૂર્વ દેહ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથફતવ પ્રમાણ છે. ઘણા આચાર્ય ભગવતેએ આમાંના ચેથા મતને રવીકાર કરેલ હોવાથી આ ગ્રંથમાં પણ મૂળકારે તે ગ્રહણ કરેલ છે. પૂવક્રેડ વર્ષથી એક સમય પણ અધિક આયુષ્ય હોય તે આયુષ્ય અસંખ્યાત વર્ષનું
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy